મેયો વિથ ચીઝી સેવપુરી ચાટ(mayo with cheesy sevpuri chat recipe in gujarati)

Ami Gorakhiya @Ami_4484
#સ્નેક્સ
મેયો વિથ ચીઝી સેવપુરી ચાટ(mayo with cheesy sevpuri chat recipe in gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં તેલ અને મીઠું નાખી પાણી વડે લોટ બાંધીને તૈયાર કરો. એક કલાક બાદ તેમાંથી નાની-નાની પૂરી વણી તળી લેવી.
- 2
બટેટા ને બાફીને છાલ ઉતારી મેશ કરી મીઠું, મરચું તથા કોથમીર નાખી બટેટાનું પૂરણ તૈયાર કરવું.
- 3
ટમેટૂ તથા ડુંગળીને એકદમ ઝીણા સમારી લેવા.
- 4
ત્યારબાદ એક પ્લેટમાં નાની પૂરી ગોઠવી તેના પર બટેટાનું પૂરણ મૂકી તેના પર ટામેટાં, ડુંગળી, ગ્રીન ચટણી, ટામેટાં સોસ, મયોનીસ મૂકવું. અને છેલ્લે ઝીણી સેવ ભભરાવી તેના પર ચીઝ ખમણવું અને ચાટ મસાલો sprinkle કરી કોથમીર વડે ગાર્નીશ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું. તો રેડી છે સાંજના સ્નેક્સ માટે યમ્મી મેયો વીથ ચીઝી સેવપુરી ચાટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12824814



ટિપ્પણીઓ (9)