બ્રેડ પકોડા(BREAD PAKODA RECIPE IN GUJARATI)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી મેસ કરો.પછી એક કળાય માં તેલ મુકો.તેમાં જીરું મૂકી હિંગ નાખો પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો.અને બટેટા નો માવો નાખો અને મસાલા કરો.તૈયાર છે સ્ટફિંગ ઉપરથી કોથમીર નાખો.
- 2
ખીરું બનાવા માટે પેલા ચણા લોટ લો તેમાં મેંદા નો લોટ નાખો.અને મીઠું હળદર નાખો પછી પાણી નાખી ખીરું બનાવો
- 3
પછી બ્રેડ માં સ્ટફિંગ ભરો અને ઉપર બીજી બ્રેડ મૂકી KAPO.પછી તેલ મૂકી બ્રેડ નેખીરું માં બો ને તળી લો તૈયાર છે પકોડા.તેનેચટણી અથવા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825233







ટિપ્પણીઓ (2)