અળવીના પાનના ઢોકળા (advi na Pan na dhokla recipe in Gujarati)

#goldenapron3 #week21
# સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાનને ધોઈને પાનમાંથી નસો કાઢી લો.અને વેલણથી વજન દઈને વધારાની નશો પણ કાઢી લો અને પાન ને વણી લો.
- 2
હવે એક તપેલીમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર,ખાંડ,લીંબુ,અજમા, હિંગ અને જરૂર પૂરતું પાણી નાખી બધું મિક્સ કરી લો.
- 3
હવે અળવીનું એક પાન લઇ તેની ઉપર તૈયાર કરેલો લોટ ચોપડી દો, ફરી એના ઉપર એક પાન રાખો અને ફરી લોટ ચોપડો. એ રીતે પાંચથી છ પાન ઉપરા ઉપર રાખી,વચ્ચે લોટ રાખી ગોળ રોલ વાળી લો.
- 4
બધા જ પાનને આ રીતે ગોળ રોલ વાળી લો. ત્યારબાદ ઢોકળીયામાં પાણી મૂકી, ડીસ ઉપર તૈયાર કરેલા પાનના રોલ વાળેલા મૂકી દો. ઢોકળીયુ ઢાંકી દો.વીસ મિનિટ સુધી હાઈ તાપ ઉપર ઢોકળા ચડવા દો.
- 5
૨૦ મિનિટ બાદ ઢોકળા બફાઈ ગયેલા હશે. હવે તેને થાળીમાં કાઢી લો. થોડીવાર ઠરવા દો અને ત્યારબાદ ગોળ શેપમાં કાપી લો.
- 6
હવે એક પાન માં ત્રણ થી ચાર ચમચા તેલ મૂકો. તેની અંદર રાઈ, જીરુ, તલ, હિંગ, બાદિયાના, તમાલપત્ર બધું જ નાખી ઢોકળાને વધારો. અને તેને પાંચ મિનિટ એમ જ રાખો અને હલાવી ને
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં અળવીના પાનના ઢોકળા કાઢો. અને તેને ટોપરા ના ખમણ વડે ગાર્નિશિંગ કરો.
- 8
તો ફ્રેન્ડ તૈયાર છે આપણા અળવીના પાનના ઢોકળા...... જે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકાય છે, તેમજ સાંજે ભૂખ લાગે તો નાસ્તામાં અળવીના પાનના ઢોકળા ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
-
-
-
-
-
-
-
-
અળવીના ઇન્સ્ટન્ટ ઢોકળા
અળવીના પાન ઢોકળા ખૂબ જ ટેસ્ટમાં સુંદર હોય છે. અને ખાવા માંટે હેલ્ધી હોય છે. Falguni soni -
-
-
-
બાજરાનો રોટલો અને ઓળો(bajri rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#માઇઇબુક#post24આજે મેં બાજરાના રોટલા અને ઓળો બનાવ્યો છે જેને મારા નાની મા પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
-
અળવીના પાન
#RB15 : અળવીના પાનઅળવીના પાન ને પાત્રા, પતરવેલિયા પણ કહેવાય છે. ગુજરાતી ઓનું ફેમસ ફરસાણ માં નું આ એક છે. Sonal Modha -
અળવી નાં પાત્રા(Alavi Na Patra Recipe In Gujarati)
#sepહુ નાની હતી ત્યારે મારા બા અળવી ના પાત્રા બનાવતા તમને ખાલી જોયેલા કેવી રીતે બનાવતા અને હમણાં પણ તેમને યાદ કરીને અને સ્પેશ્યલ મારી છોકરીઓ માટે (ડોટર ) એમને કંઈક હેલ્ધી ખાવાનું મળે એવું વિચાર કરતી હતી કે શું બનાવવું અને અચાનક મને આ રેસિપી યાદ આવી અને મેં બનાવી છે મારા કિડ્સ ને પણ ખૂબ જ ભાવે છે તો તમારી સાથે શેર કરવા માગું છું Manisha Parmar -
-
-
ગુવાર બટેટા નું શાક (guvar bateta nu shak recipe in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Post4 Kiran Solanki -
-
-
-
-
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
-
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (14)