કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સ્નેકસ
આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  • 500 ગ્રામબેસન
  • 300એમએલ પાણી
  • ૧ નાની ચમચીમીઠું
  • ૧ નાની ચમચીખાવાનો સોડા
  • ૧ નાની ચમચીલીંબુના ફૂલ
  • 1/2નાની ચમચી ઈનો
  • વઘાર માટે.....
  • ૩-૫ ચમચી પાણી
  • ચપટીrai
  • 2 ચમચીદળેલી ખાંડ
  • ૨લીલા મરચાં
  • બેથી ત્રણ ચમચી તેલ
  • થોડાલીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    તો આપણે ઝટપટ નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીશું. એના માટે સૌથી પહેલાં કાથરોટ લઈ એની અંદર બેસનને ચારી લેવો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેની અંદર થોડું-થોડું કરીને પાણી નાખી બેટર રેડી કરો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાટકી લઇ તેની અંદર લીંબુના ફૂલ,મીઠું અને પાણી નાંખીને એકદમ હલાવી લો. બધું સરસ મિક્સ થઈ જાય એટલે બેટર ની અંદર બધું જ નાખી દો.

  4. 4

    હવે બેટર ને ચમચાથી એક જ તરફ હલાવો.ત્યારબાદ તેની અંદર ખાવાનો સોડા પણ નાખો અને ઈનો નાખી દો.અને ફરી એકદમ હલાવો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઢોકળીયા માં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઊકળી જાય એટલે તરત જ આપણે જે બેટર બનાવ્યું છે,તેમાંથી થાળીમાં તેલ વાળી ગ્રીસ કરી એની ઉપર બેટર નાખી ઢોકળીયામાં મૂકી દો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળીયામાં બેટર નાખેલી થાળી રાખીને ઢોકળીયુ બંધ કરી દો. 15 મિનિટ સુધી એમ જ રહેવા દો.

  7. 7

    15 મિનિટ પછી ચપ્પુ અથવા તો તુથપિક વડે ચેક કરી લેવાનું.એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા હશે. હવે ઢોકળાની થાળી ને બહાર કાઢી લો અને સાઈડમાં રાખો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક નાની કડાઈ ગેસ પર રાખો, તેની અંદર તેલ નાખો, તેલ ગરમ થાય કે તરત જ રાઈ,જીરું,મરચાનો વઘાર કરો. અને ખાંડ મિલાવેલો પાણી પણ નાખી દો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તૈયાર કરેલો વઘાર ફટાફટ ખમણ ઢોકળા ઉપર રેડી દો.૨ થી ૩ મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ તેને ચોરસ શેપમાં કાપી લો. હવે એક સર્વિંગ પ્લેટ લઈને તેની અંદર લીમડાના પાન અને લીલા મરચા થી સજાવીને સર્વ કરો.

    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર June 10, 2020 12:04
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
June 26, 2020 17:45
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  5. ચટાઈ-કટોરી ચાટ(chattai-katori chaat recipe in gujarati)
  1. ઝટપટ મનીષા (jatpat manisha recipe in Gujarati)
  2. બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
  3. મિશ્રી બ્રેડ  (sweet bread recipe in gujrati)
  4. બનાના વેફર (Banana Wafers Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12833519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close