કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા પાઉં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા પાઉં રેસીપી મુખ્ય ફોટો

લસણીયા પાઉં

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

#સ્નેક્સ
#માઇઇબુક

#સ્નેક્સ
#માઇઇબુક

વધુ વાંચો

લસણીયા પાઉં

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

#સ્નેક્સ
#માઇઇબુક

#સ્નેક્સ
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દશ મીનીટ માં તૈયાર
ચાર વ્યક્તિ માટે
  • 2ડુંગળી
  • 3ટામેટાં
  • 10-12લસણ ની કળી
  • 1ટેબલ સ્પુન તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ટીમ સ્પુન હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • શેકવા માટે ની અથવા બટર
  • પાઉં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દશ મીનીટ માં તૈયાર
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ઝીણી સમારેલી અને ટામેટાં જીણા સમારેલા લસણ ની પેસ્ટ

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં અથવા લોઢી પર તેલ મુકો ગરમ થાય એટલે વધાર કરો તેમાં હળદર, ડુંગળી નાખો ડુંગળી ને બે‌ મીનીટ ચડવા દયો પછી તેમાં ટામેટાં નાખો ને પછી લસણ ની પેસ્ટ નાખો ને તેને એકદમ હલાવી નાખો

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાં ને લસણ ની પેસ્ટ નાખી ને હલાવી લ્યો પછી તેમાં મીઠું નાખો

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ નાખી ને બે મીનીટ હલાવો

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી મસાલો તૈયાર પછી એક લોઢી મુકી ને તેના પર ધી અથવા બટર મુકીને પહેલા પાઉં શેકીઓ પછી તેમાંસાલો ભરો

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી બંને બાજુ શેકી લ્યો ને તેને ગરમા ગરમ સર્વ કરો

    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા પાઉં રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર June 10, 2020 16:28

ટિપ્પણીઓ (5)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
June 11, 2020 07:00
Thanks dear 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  3. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  4. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  5. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  1. સેવ મમરા
  2. વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
  3. ગાર્લીક પૂરી(garlic poori recipe in Gujarati)
  4. ખાટા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836059
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close