રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં મગ નાખી પાણીથી ધોઈ બીજો વધારાનું પાણી નાખો મીઠું નાખીને બાફી લો
- 2
એક કૂકરમાં ૧ ચમચો તેલ નાખી હિંગનો વઘાર કરો ટામેટાં આદુ મરચા નાખી સાંતળો તેમાં મીઠું મરચું હળદર ની ચટણી દહીં નાખી થોડીક વાર સાંભળવા દ્યો પછી તેમાં બાફેલા મગ નાખી એક ગ્લાસ પાણી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો તૈયાર છે સરસ ખાટા મગ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
-
-
-
ખાટા અડદ
#ફેવરેટખાટા અડદ અને બાજરા ની રોટલી કે રોટલો અને છાસ ,પછી બીજું કાંઈ ના જોઈએ. શિયાળા માં તો આ મેનુ અમારા પરિવાર માં ફેવરિટ.તાકાત અને પોષણતત્વો થી ભરપૂર એવા અડદ અને લોહતત્વ થી ભરપૂર બાજરા ના લાભ..એટલે સરવાળે આ મેનુ સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ બની જાય છે. Deepa Rupani -
-
ખાટા મગ
#ડિનર#સ્ટારડિનર માટે ખાટા મગ અને ભાત એ ખૂબ જ સાત્વિક,સ્વાદિષ્ટ,પ્રોટીનયુક્ત ,સુપાચ્ય વાનગી છે. Jagruti Jhobalia -
-
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
-
બાજરી મેથી ના વડા(Bajri methi na vada Recipe in gujarati)
#goldenapron3#week 25#Millet Jasminben parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836130
ટિપ્પણીઓ