રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને લઈ ને ધોઈ લો પછી તેને કોરા કપડાં થી લુછી ને તેની બધી રગ કાઢી અને એક તપેલી મા ચણા નો લોટ લઈ
- 2
- 3
ને તેમાં બધા મસાલા અને ધાણા વરિયાળી અને મરી નો ભૂકો નાખી અનેઆમલી અને ગોળ નું પાણી નાખીઅને લોટ ત્યાર કરો અને પાન ની ઉપર લગાવો અને તેના પર બીજું પાન મૂકી અને તેના પર લગાવો તેવી રીતે પાચ થી છ પાન પર લગાવી
- 4
તેના ગોળ રોલ કરી ને એક કઢાઈ માં અથવા ઢોકળી યા માં બાફવા મુકો
- 5
બફાઈ જાય પછી એક કઢાઈ માં તેલ મૂકીતેમાંરાઈ જીરૂ અને તલ નાખી વઘાર કરો પછી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પાત્રા અને તમે બાફેલા અને વધારે લા પણ ખાઈ શકો છો અને તેને રસ પાત્રા પણ બનાવી શકો છો અને તેને તળેલા પણ બહુજ સરસ લાગે છે તો ટ્રાય કરો
- 6
પાત્રા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859163

















ટિપ્પણીઓ (2)