કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી મુખ્ય ફોટો

ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#સ્નેકસ
આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.

#સ્નેકસ
આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60મિનિટ
3વ્યક્તિ માટે
  • ઉપર નું કોટીગ માટે
  • 2બાઉલ મેંદો
  • 2 ટી સ્પૂનબેસન
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ગ્લાસપાણી
  • સ્ટફિંગ માટે
  • 1બાઉલ મોળી જાડી સેવ (ગાઠીયા)
  • 1/2બાઉલ ચવાણુ અથવા તીખી સેવ
  • 2 ટી સ્પૂનલીન્બુ નો રસ
  • 2 ટી સ્પૂનખાન્ડ
  • 1 ટી સ્પૂનચાટ મસાલો
  • 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • 1/2ધાણાજીરું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ટી સ્પૂનવરિયાળી
  • 2 ટી સ્પૂનતલ
  • 3 ટી સ્પૂનતેલ બાઇન્ડ માટે
  • 10 નંગકાપેલી સુકી દ્વાક્ષ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં અથવા પરાત માં 2 બાઉલ મેંદો લઈશું

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ1ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ1ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પછી તેમાં 2 ટી ચમચી બેસન ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ3ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તેમાં 3 ટેબલ ચમચી તેલ ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ4ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ4ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં મુઠ્ઠી વળે છે કે નહીં તે જુઓ ના વળે તો તેમાં 1 - 2 ટી ચમચી તેલ.ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ5ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ5ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પછી તેમાં થોડું થોડું કરી પાણી ઉમેરી મિડીયમ લોટ બાંધી લેવો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ6ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ6ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પછી તેને ઢાંકીને 10-15મિનિટ સુધી રેસ્ટ આપો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ7ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પછી તેના સ્ટફિંગ ની તૈયારી કરી લઈશું.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પછી એક મિકસર જાર માં આપણે1બાઉલ જાડી સેવ અથવા(ગાઠીયા) ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ9ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ9ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે પછી તેમાં 1/2 બાઉલ ચવાણુ અથવા તીખી સેવ ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ10ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે પછી તેમાં 1ટી ચમચી ચાટ મસાલો ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે પછી તેમાં 2 ટી ચમચી વરિયાળી ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ13ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે પછી તેમાં 2 ટી ચમચી તલ ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ14ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    હવે પછી તેમાં 1ટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર અને1/2 ટી ચમચી ધાણાજીરું પાઉડર મિક્સ કરી તેમાં ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    હવે પછી તેમાં 2 ટી ચમચી ખાન્ડ ઉમેરો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ16ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    હવે પછી તેમાં 2 ટી ચમચી લીન્બુ નો રસ ઉમેરી દો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ17ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    હવે પછી મિક્સ કરેલી ચીઝ વસ્તુઓ ને દરદરુ પીસી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    હવે તે મિક્સર ને એક પ્લેટ માં કાઢી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    હવે પછી તેમાં 10 નંગ કાપેલી દ્વાક્ષ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ20ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ20ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    હવે પછી તેમાં 3 ટી ચમચી તેલ ઉમેરી મિકસર ના નાના બોલ્સ વાળી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ21ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    હવે પછી બાધેલા લોટ ને મસળી લો.અને તેના એક સરખા ભાગે લુઆ કરી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ22ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ22ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ22ફોટો
  23. 23

    હવે પછી એક લુઉ લઈ તેને એક સરખી અને રીતે થોડી જાડી પૂરી વળી લો.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ23ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ23ફોટો
  24. 24

    હવે પછી આપણે જે સ્ટફિંગ બોલ્સ બનાવેલા તેને સેન્ટર માં મુકીશું

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ24ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ24ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ24ફોટો
  25. 25

    હવે પછી તેને કચોરી ના શેપ બરાબર બંધ કરી લઈશું.તેના ઉપર નો વધારાનો લોટ કાઢી લઈશું.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ25ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ25ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ25ફોટો
  26. 26

    હવે હાઇ ફલેમ પર તેલ ગરમ થવા દઈશુ તેલ ગરમ થઈ ગયા પછી ગેસ ની ફલેમ લો કરી તૈયાર કરેલી કચોરી ને તળી લઈશું.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ26ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ26ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ26ફોટો
  27. 27

    ત્યારબાદ કચોરી ને ગોલ્ડન બ્રાઉન રંગ ની ત્યાં સુધી તળી લેવી ટિશ્યુ પેપર પર કાઢી લઈશું.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ27ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ27ફોટો
    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ27ફોટો
  28. 28

    ત્યારબાદ તેને લીલી ચટણી અને લીલા તળેલા મરચાં સાથે સર્વ કરો આ કચોરી ચા સાથે પણ સરસ લાગે છે.

    ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori) રેસીપી સ્ટેપ28ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર June 14, 2020 09:28
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાય કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. ચોળાફળી(Cholafali Recipe In Gujarati)
  1. નાયલોન ખમણ(Naylon Khaman)
  2. ઢોસા
  3. કાચી કેરીની બરફી
  4. માંડવી પાક (peanut halwa)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12861597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close