પોટેટો રાઈસ
#માઇઇબુક
પોસ્ટ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ ને પલાળો અને બટાકા ને જીના સમારો અને લીલા મરચા ને ઝીણા સમારી લોત્યાર બાદ એક કુકર માં તેલ મૂકી ને તેમાં જીરૂ નાખી અને તેમાં તજ લવિંગ મરી ઇલાયચી તમાલ પત્ર અને હિંગ નાખો ત્યારબાદ તેમાં લીલા મરચા મીઠા લીમડા ના પાન અને સમારેલા બટેટા અને નાની બટકીનાખો ચોખા નાખી અને તેમાં બધા મસાલા નાખી અને હલાવો ત્યાર પછી બે વિસલ થવા દો બે વિસળ થઈ જાય પછી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પોટેટો રાઈસ
- 2
આ રાઈસ સાથે દહીં અથવા છાશ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870189










ટિપ્પણીઓ