લસણીયા કેળા ચાટ

Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768

#સ્નેક્સ
#goldenapron3
#વીક21
#સ્પાઈસી

લસણીયા કેળા ચાટ

#સ્નેક્સ
#goldenapron3
#વીક21
#સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 30 મિનિટ
3 to4 સર્વિંગ્સ
  1. 4-5કાચા કેળા
  2. 2મરચી
  3. 2ડુંગળી
  4. 3-4 ચમચીઘી- તેલ મિક્સ
  5. 1આદું નો ટુકડો
  6. 2ટામેટાં
  7. 2 ચમચીલશણ ની પેસ્ટ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 2 ચમચીધાણાજીરું
  10. અળધી ચમચી હળદર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. નીમક ટેસ્ટ મુજબ
  13. સર્વિંગ માટે
  14. મીઠી ચટણી
  15. ગ્રીન ચટણી
  16. સેવ
  17. ચાટ મસાલો
  18. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ને બાફી લો પછી ડુંગળી ટામેટાં આદુ મરચા લસણ ફુદીનો ઝીણા ચોપ કરી લો પછી તેને મિક્ષ્ચર જાર માં પીસી લો હવે એક પેનમાં ઘી-તેલ મૂકી પછી તેમાં આ પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાતડો પછી તેમાં મરચું પાઉડર હળદર ધાણાજીરૂ ગરમ મસાલો મીઠું બધું એડ કરી ધીમા તાપે ચડવા દો

  2. 2

    પછી ચડી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો હવે એક સર્વિંગ પ્લેટમાં એસેમ્બલ કરો તેમાં લસણીયા કેળા ને સર્વ કરો પછી તેના ઉપર સ્વીટ ચટણી ગ્રીન ચટણી ચાટ મસાલો લીંબુનો રસ આ બધું ઉપરથી ભભરાવો અને સર્વ કરો તો રેડી છે લસણીયા કેળા ચાટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768
પર

ટિપ્પણીઓ

Similar Recipes