કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
Rajkot

#માઇઇબુક
#પોસ્ક૭
#સ્પાઇસી.
#વિકમીલ૧

#માઇઇબુક
#પોસ્ક૭
#સ્પાઇસી.
#વિકમીલ૧

વધુ વાંચો

છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
Rajkot

#માઇઇબુક
#પોસ્ક૭
#સ્પાઇસી.
#વિકમીલ૧

#માઇઇબુક
#પોસ્ક૭
#સ્પાઇસી.
#વિકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૬
  • ૪૦૦ ગ્રામ મેંદો
  • ૨ ચમચીરવો
  • ૨ ચમચીદહીં
  • ૪ ચમચીતેલ
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • નમક સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચીદરેલી ખાંડ
  • ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટાં
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧/૨ચમચી આદુ ની પેસ્ટ
  • ૧ ચમચીકસૂરી મેથી
  • ૨ ચમચીદહીં
  • ૨ ચમચીમલાઈ
  • ૧/૨ કપછીણેલું પનીર
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ગ્લાસપાણી
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચપટીહિંગ
  • ૩પાવડા તેલ વઘાર માટે
  • ૧ ચમચીધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ચણા ને ધોઈ ને 5 થી 6 કલાક પલાળી રાખો.પલળી જાય પછી કુકર માં બાફી લો. મેંદા ના લોટ ને ચાળી એમાં નમક,રવો,દહીં, બેકિંગ પાઉડર,ખાંડ બધું ઉમેરી મોણ નાખી મિક્સ કરી લોટ બાંધો.લોટ ને 1/2કલાક સુધી ઢાંકી ને કૂનો થવા દેવો.

  2. 2

    ડુંગળી,ટામેટાં, લસણ,આદુ બધું મિક્સ કરી ગ્રેવી બનાવી લેવી.કડાઈ માં તેલ ગરમ કરી હિંગ વઘારી ગ્રેવી એડ કરો.થોડી વાર સાંતળી બધો મસાલો ઉમેરો. તેલ છૂટું પડે પછી દહીં,મલાઈ ઉમેરો.કસૂરી મેથી એડ કરી.ચણા ઉમેરો.1/2ગ્લાસ પાણી ઉમેરી થોડી વાર ઘટ્ટ થવા દેવું.છીણેલું પનીર લીંબુ નો રસ ઉમેરી મિક્સ થાય એટલે તરત જ ઉતારી ધાણાભાજી છાંટો.છોલે તૈયાર.

  3. 3

    મેંદા ના લોટ ને સરખો મસળી ને મોટી પૂરી ના લુવા પડી પૂરી વણી લો.કડાઈ માં તેલ ગરમ કરી પૂરી તળી લો.રવા ને લીધે ફુલેલી પૂરી બેસી નહીં જાય.પૂરી તૈયાર છે

  4. 4

    તો રેડી છે છોલે પૂરી.એક પ્લેટ માં છોલે પૂરી ડુંગળી ની રિંગ,લીંબુ,મરચું સાથે સર્વ કરો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
પર June 16, 2020 18:04
Rajkot
I love Cooking Hope U all Like My Recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  3. સાલસા સોસ
  4. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  5. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  1. પડ(pad in Gujarati)
  2. છૂંદો(chundo in Gujarati)
  3. ગાજર નું ખમણ(gajar nu khamn)
  4. કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902640
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close