કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

# goldenapron3
#week19
#માઇઇબુક
# પોસ્ટ ૨

# goldenapron3
#week19
#માઇઇબુક
# પોસ્ટ ૨

વધુ વાંચો

મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

# goldenapron3
#week19
#માઇઇબુક
# પોસ્ટ ૨

# goldenapron3
#week19
#માઇઇબુક
# પોસ્ટ ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કિલોદહીં
  • ૨ વાટકીદળેલી ખાંડ
  • ૧/૨ વાટકીકાજુ
  • ૧/૨ વાટકીકિસમીસ
  • ૨ ચમચીઈલાયચી જાયફળ
  • ૩કેસર કેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ઘરે દહીં જમાવી ને ઉપયોગ માં લઈએ છે. પરંતુ મેં અહીં તૈયાર ૨ કિલો દહીં લીધું છે. હવે એક સફેદ રંગ નું આછું કાપડ લઈ તેમાં આપણે દહીં થલવીને તે કાપડને એકદમ ફીટ બાંધી લઈશું. તે દહીંનું પોતલું વાળી તેને એક જગ્યાએ ટીંગાળી ડેઇસુ. આશરે ૪ થી ૫ કલાક માટે. એટલે તેમાં થી પાણી બધું નીતરી જાય. અને તેમાં થી મસ્કો તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે ખાંડ ને મિક્સરમાં દરી લયસુ.

    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તૈયાર કરેલ મસ્કામાં આપણે દળેલી ખાંડ ઉમેરી ને તેને એક પાણી ગારવાના ગરનાં વડે ગારીસું એટલે એક તપેલીમાં શ્રીખંડ પડતું આવશે.તે પછી તેમાં ઈલાયચી જાયફળનો પાઉડર ઉમેરી તેમાં કેસર કેરીનાં ઝીણાં ઝીણાં ટુકડા કરી ઉમેરશુ. હવે બધું બરાબર મિક્ષ કરી લેસુ.

    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તૈયાર થયેલ મેંગો શ્રીખંડની ઉપર કાજુ તેમજ કિસમીસ થી ગાર્નિશ કરશુ. તો તૈયાર છે મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ.તેને પૂરી સાથે સર્વ કરો.

    મેંગો ડ્રાયફ્રુઈટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર June 19, 2020 19:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો શ્રીખંડ ડ્રાયફ્રૂટ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  3. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. મસાલા આલુ
  1. યમ્મી મેંગો જ્યૂસ(mango juice in Gujarati)
  2. સેવ પૂરી(sev puri in Gujarati)
  3. બટર મસાલા મેગી(butter masala maggie in Gujarati)
  4. ભાતના ક્રિસ્પી ભજીયા(bhaat na crispy bhajiya in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12935241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close