રાઈસ પાપડ ચીલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભાત બનાવીશું. રેડી છે ભાત
- 2
એક પેનમાં ચણાનો લોટ લેવું તેમાં બધા સુકા મસાલા જેમકે આદુ, લસણ, મીઠું, તીખા નો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, લીલી મરચી હિંગ, ધાણાજીરૂ, દહીં બધું મિક્સ કરી લેવું
- 3
જરૂર મુજબ પાણી નાખીને ખીરું બનાવવું
- 4
હવે બીજા એક પેનમાં ભાત લેવા તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, કોથમરી, કેપ્સીકમ મરચાં, પાપડ અને મીઠું એડ કરી બધું મિક્સ કરી લેવું. પાપડ નાના નાના પીસ કરી લેવા.
- 5
પછી ભાત અને ખીરું બંને મિક્સ કરી દેવું.
- 6
ત્યારબાદ ચમચી ઈનો એડ કરવું અને એના ની ઉપર લીંબુ નો રસ એડ કરવો. હવે આ ખીરું ચીલા બનાવવા માટે રેડી છે.
- 7
હવે આપણે ચીલા ઉતારીશું. તેના માટે એક પેનલે શું તેમાં તેલ લગાડી શું અને ખીરું એડ કરીને ચીલા બનાવીશું તેને પાંચ મિનિટ ચડવા દેવું.
- 8
આગળ-પાછળ તેલ લગાવીને શેકવું રેડી છે આપણા ચીલા. તેના પીસ કરી લેવા
- 9
તેના પર ચીઝ અને ચીલી ફ્લેક્સ લગાવવું. હવે રેડી છે ચીલા. 😋😋
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (2)