ચકરી (Chakri Recipe In Gujarati)
#goldenapron3
week22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ લેવો
- 2
પછી તેમાં મીઠું,હળદર,મલાઈ તેલ,અને તલ નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધી લેવો
- 3
પછી સંચા માં ચકરી ની જાળી ભરાવી તેમાં લોટ નો લુઓ મૂકવો,,ત્યાર બાદ ચકરી પાડી લેવી,
- 4
એક પેન મા તેલ ગરમ કરવું,તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી નાખી ધીમા તાપે તળી લેવી,ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, મસ્ત કૂર્કરી ચકરી રેડી,,તેને 10,,15 દિવસ સુધી સાચવી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12949861














ટિપ્પણીઓ (4)