બાસુંદી (Basundi Recipe in Gujarati)

#goldenapron3
#week 22 # અલમોન્ડ્સ
#વિકમીલ 2
# સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ ૪
બાસુંદી (Basundi Recipe in Gujarati)
#goldenapron3
#week 22 # અલમોન્ડ્સ
#વિકમીલ 2
# સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ ૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ટીનનું તપેલી લઈ તેમાં મેં ૪ લીટર દૂધ લીધું છે. દૂધને ગેસ પર ગરમ કરવું. ઉભરો આવી જાય એટલે દૂધને ધીમા તાપે ઉકળવા દેવું. દૂધને ઉકાળતી વખતે તેને ચમચા વડે હલાવતા રહેવું જેથી કરીને દૂધ બળે નઈ.હવે દૂધમાં જરૂર મુજબ ખાંડ ઉમેરવી.દૂધમાં ૩ નંગ અંજીરનાં ઝીણાં ટુકડા કરી ઉમેરવા.દૂધનો કલર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી દૂધને ઉકળવા દેવું. દૂધ ઉકળતા ઉકળતા થોડું રહી જશે.
- 2
હવે ઈલાયચી તેમજ જાયફળનો ભૂકો કરી તેને દૂધમાં ઉમેરવું. બદામ પિસ્તાની કતરણ, કાજૂનાં ટુકડા દૂધમાં ઉમેરવા. દૂધ ગેસ પરથી નીચે ઉતારી લેવું. દૂધને ઠંડુ કરી તેને ફ્રીઝરમાં મૂકી દો. તો તૈયાર છે મીઠી મધુરી મલાઈદાર બાસુંદી.
- 3
હવે ઈલાયચી તેમજ જાયફળ નો ભૂકો કરી તેને દૂધમાં ઉમેરવું.બદામની કતરણ, કાજુનાં ટુકડા તેમજ પિસ્તા ની કતરણ કરી તેને દૂધમાં ઉમેરવું.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ