કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના પરાઠા રેસીપી મુખ્ય ફોટો

ફુદીના પરાઠા

mamta d
mamta d @cook_22484544

#goldenapron3 #week23

#goldenapron3 #week23

વધુ વાંચો

ફુદીના પરાઠા

mamta d
mamta d @cook_22484544

#goldenapron3 #week23

#goldenapron3 #week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 250 ગ્રામ ગ્રામ ફૂદીનો
  • 1 વાટકીચણાનો લોટ
  • 2ચમચા ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીમરચું
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1/2ચમચી હિંગ
  • 1/2ચમચી વરિયાળી
  • 1/2ચમચી જીરૂ
  • 1/2ચમચી આખા ધાણા
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 3ચમચા તેલ
  • ઘી શેકવા માટે
  • 1/2ચમચી અજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને લઈ એની અંદર મીઠું અને તેલનું મોણ નાખી અને લોટ બાંધી દસ મિનિટ રાખી મૂકો. ત્યારબાદ ફુદીનાના પત્તાને નાના-નાના કાતરથી કાપી અને થોડીવાર પેપર માં ધોઈને સૂકવી દો

    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું મરચું હળદર ધાણાજીરું આખું જીરું આખા ધાણા વરિયાળી અજમો અને ત્રણ ચમચા તેલ નાખી એની અંદર ગરમ મસાલો હિંગ ઉમેરી ખુબ હલાવો

    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક મોટુ લુવું લઈ ને અટામણ લઈ અને વણો ત્યારબાદ તેની અંદર તેલ લગાવી અને ઉપર જે આપણે મસાલો બનાવ્યો છે એ પાથરો અને એની ઉપર ફુદીના ના પત્તા પાથરી અને આલુ પરોઠા ની જેમ પોટલી વાળી તેને ઘી માં શેકો

    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેણે કોથમીરની ચટણી સાથે સર્વ કરો

    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    ફુદીના પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta d
mamta d @cook_22484544
પર June 24, 2020 08:50

ટિપ્પણીઓ

Juliben Dave
Juliben Dave @julidave
June 24, 2020 09:08
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફુદીનો પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ (khaman recipe in Gujarati)
  2. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  4. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  5. આબાર ખાબો સન્દેશ
  1. ગુવાર ઢોકળી નું શાક
  2. બેસન લાડુ
  3. બાલુશાહી (balushahi)
  4. સેવૈયા (સેવ ની ખીર)(sevaiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12982391
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close