ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ અને કુકર મા બે સિટી કરી લો ત્યારબાદ દૂધ લઈ અને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં બફાઈ ગયેલા ભાત નાખી અને હલાવો ત્યાર પછી
- 2
તેમાં ખાંડ ઇલાયચી અને જાયફળ નાખી અને ચારોળી નાખી અને તેને દસ થી પંદર મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દો
- 3
અને સરસ ઉકળી જાય પછી ટેસ્ટ પ્રમાણે ઠંડી ભાવે તો ઠંડી અને ગરમ ભાવે તો ગરમ તે પ્રમાણે સર્વ કરો મે અહીંયા ખીર બટાકા નું શાક પૂરી સાથે સર્વ કરી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12983229






ટિપ્પણીઓ