પાપડ ચાટ (Papad chat recipe in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
પાપડ ચાટ (Papad chat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ ને ગેસ પર સેકી લો. (જો કોલસા ના દેતવા માં સેકાય તો બવ સરસ ટેસ્ટ આવે)
- 2
એક મિક્સિંગ બાઉલ માં શેકેલા પાપડ ને ક્રશ કરી લો. તેના પર મરચું, નમક, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ એમાં સીંગતેલ નાખી મિક્સ કરી લો, ઉપર થી ટામેટા ને ડુંગળી અને લીલા ધાણા નાખી મિક્સ કરી લો. બસ ત્યાર છે ક્રચી ને હેલ્દી પાપડ ચાર્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13002191










ટિપ્પણીઓ (2)