સુખડી (sukhadi recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

સુખડી (sukhadi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીગોળ
  3. 1/2વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરો. ગરમ થાય એટ્લે તેમાં ધીમાં તાપે લોટ નાખી શેકો. Brown થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    લોટ શેકાઈ જાય એટ્લે ગેસ બંધ કરી ગોળ નાખો. ગેસ બંધ કરીને જ ગોળ નાખવું. નહિતર ગોળ પીગળી જશે. અને સુખડી કડક થઈ જશે. ત્યાર બાદ એક ડીશ માં થોડુ ઘી ગ્રીસ કરી સુખડી પાથરો.

  3. 3

    ઠંડી પડે પછી મન ગમતાં shape માં કાપી serve કરો😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes