રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ ઘઉં નો લોટ, 150 ગ્રામ દળેલી ખાંડ તથા 1 -1 ટે -ચમચી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઇ તેને ચારણી વડે એક મોટા વાસણ /બાઉલ માં ચાળી લો. ત્યારબાદ મિશ્રણ ને સરખું મિક્સ કરી લો.
- 2
તેમાં 50 ગ્રામ જેટલું બટર અને 2 ટે -ચમચી મેંગો એસેન્સ ના ટીપાં નાખો. પછી 100 થી 150 ગ્રામ જેટલું દૂધ લઇ મિશ્રણ માં જરૂર જણાય તેમ થોડું થોડું નાખતા જવું. બેટર વધારે પાતળું કે જાડું ના રહે તેનું ધ્યાન રાખી દૂધ ઉમેરવું. બેટર ને વિસ્ક બીટર વડે 5 મિનિટ સુધી સતત હલાવતા રહેવું.
- 3
ધાતુ ની તપેલી લઇ તેમાં તેલ /બટર ચોપડો. જેથી કેક બળી કે ચોંટી ના જાય. તેમાં તૈયાર કરેલું બેટર નાખી ગેસ પર મીડિયમ હિટ રાખી 40-45 મિનિટ સુધી બેક થવા દો.
- 4
કેક બેક થઇ જાય એટલે તેને 15-20 મિનિટ ઠંડુ થવા રેસ્ટ આપો. ત્યારબાદ કેક ને ધીરે થી કાઢી લો. કેક ને સરખા 3 ભાગ માં કટ કરી લો. કેક ના 3 નેવ ભાગ પર પીંછી વડે તૈયાર કરેલું સીરપ લગાવો.
- 5
5-6 નંગ કેસર /રત્નાગીરી મેંગો લઇ ધોઈ તેના છોળા અલગ કરો. મેંગો ની લાંબી અને પાતળી સ્લાઈસ કરી લો. 1 મેંગો ના નાના ટુકડા કરી લો.
- 6
ત્યારબાદ કેકના નીચેના ભાગ માં વેનીલા વહીપ્ડ ક્રીમ લગાવો.તેના ઉપર મેંગો ના ટુકડા ગોઠવો. આવી જ રીતે કેક ના 3 લેયર બનાવો. પછી વહીપ્ડ ક્રીમ લગાવી આખા કેક ને કવર કરી લો.
- 7
મેંગો ની સ્લાઈસ લઇ ફોટો માં બતાવ્યા મુજબ કેક પર ગોઠવો.
- 8
સિલ્વર બોલ્સ અથવા કોઈ પણ sprinkles વડે ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે delicious મેંગો રોઝ કેક.. !!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
ગુલાબ જાંબુ કેક (ફ્યુઝન કેક)
#Cookpadindia મેં કંઈક અલગ કેક બનાવવાનો વિચાર કર્યો.ગુલાબજાંબુ તો બધા ને બહુ ભાવે એટલે મેં એને કેક ની સાથે કોમ્બિનેશન કરી બહુજ સરસ ટેસ્ટ લાગ્યો Alpa Pandya -
-
-
-
મેંગો આઈસક્રીમ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRઉનાળો એટલે કે કેરીની સીઝનઉનાળો આવતા જ લોકોને કેરી ખાવાની રાહ રહે છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છેસ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.ઉનાળા માં ઠંડી-ઠંડી આઇસક્રીમ દરેક માટે ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમમાં ઘણા કેમિકલો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેઓ બજારનો આઈસ્ક્રીમ ખાવાને બદલે ઘરે આઈસ્ક્રીમ બનાવી ને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તેઓ ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવે છે ત્યારે ન તો તે બજાર જેવો સ્વાદિષ્ટ હોય છે અને ન તો તે સારો લાગે છે. આવી સ્થિતિમા આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ તમે બહુ ઓછી સામગ્રીની મદદથી સરળતાથી બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ અને બનાવટ તમને બજારની જેમ જ લાગશે. Juliben Dave -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
-
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
-
-
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
-
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
રોઝ કેક
#લવઆભાર કૂકપેડ કે તમે મને મારા પ્રિય લોકો પ્રત્યે મારો પ્રેમ બતાવવાની તક આપી તમે મારી રસોઈ પ્રતિભા બતાવવા માટે મને એક પ્લેટફોર્મ આપ્યો અને આ પ્રેમથી હું તમારા માટે એક ખાસ કેક બનાવું છું Bharti Dhiraj Dand -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (4)