અથાણું (athanu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આથેલા લીંબુ નાના પીસ કરી તેની અંદરથી બીજ કાઢી લેવા. બધી સામગ્રીઓ સાથે લઈ લેવી.
- 2
રાયના કુરિયા ના લાડવા ને મિક્સર નાના જારમાં નાખી પીસી લેવો. એક મોટા બાઉલમાં કેરી મરચાં ઉમેરો.
- 3
હવે તેમાં ગાજર, લીંબુ ના કટકા,કેયડા ઉમેરી દેવા.
- 4
રાયના કુરિયા નો પીસેલો લાડવો, હળદર અને મરચું ઉમેરો.
- 5
હવે તેમાં સ્વાદ પ્રમાણે એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરવું લીંબુના રસમાં પણ મીઠું હશે તેથી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. હવે તેમાં આથેલા લીંબુનો રસ અને એક કપ તેલ ઉમેરો.
- 6
બધી જ સામગ્રીને બરાબર મિક્સ થઇ જાય પછી એક કાચની બરણીમાં ભરી તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો આ અથાણું ૮ થી ૧૦ મહિના સુધી ફ્રેશ રહે છે.પંજાબી ડિશ સાથે બિરયાની સાથે ભાખરી પરાઠા સાથે આ અથાણાં નો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બહાર કરતાં પણ સરસ, ટેસ્ટી અને ચોખ્ખું પંજાબી અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032890





















ટિપ્પણીઓ (2)