કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#GoldenApron3
#Week24
#kadhi

#GoldenApron3
#Week24
#kadhi

વધુ વાંચો

ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#GoldenApron3
#Week24
#kadhi

#GoldenApron3
#Week24
#kadhi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિ
  • 1 મોટો વાટકોખાટું દહીં
  • ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ
  • 2મીડિયમ ડુંગળી ઝીણી સમારેલી
  • 1/2ચમચી મેથી ના દાણા
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી હિંગ
  • 2 ચમચીગોળ
  • ૧નાનો ટુકડો આદુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મીઠો લીમડો બે ડાળખી
  • થોડી કોથમીર
  • પાણી જરૂર મુજબ
  • તેલ અને ઘી બે ચમચી વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી ભેગી કરી લેવી. દહીં ને એક મોટા વાસણમાં લઈ લો. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી દેવો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને સરખી રીતે મિક્ષ કરી લેવું જેથી ગાંઠા રહે નહીં. હવે એક તપેલીમાં ઘી અને તેલ ગરમ કરવા મુકો. થોડું ગરમ થાય પછી મેથી અને રાઈનો વઘાર કરો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2ચમચી હિંગ ઉમેરી ડુંગળી ઉમેરી દો. ની ડાળખી ઉમેરી મિક્સ કરો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લોટ અને દહીંનું મિશ્રણ ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી દેવું. આદુ ખમણીને નાખવો જેથી મોમાં ના આવે.હવે ગોળ નાખી મિક્સ કરો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લાલ મરચું ઉમેરવું લીલુ મરચુ પણ ઉમેરી શકાય. હવે છેલ્લી કોથમરી નાખી ઉકળવા દો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી ને વઘારેલી ખીચડી, પાપડ, છાશ અને ડુંગળીનું સલાડ સાથે કઢી સર્વ કરો.

    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર June 29, 2020 17:24

ટિપ્પણીઓ (4)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
June 30, 2020 13:50
tq
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda કાઠીયાવાડી કઢી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. જાંબુ શોટ્સ
  2. કોઈન ઢોકળા સેન્ડવીચ
  3. પીનટ બટર (Peanut Butter Recipe in Gujarati)
  4. કેસર સુજી બરફી(kesar suji barfi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close