મગ ચાટ (Morning Moong Chat in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને ૭ થી ૮ કલાક પાણી માં પલાડી રાખવા અને ત્યારબાદ એક આછા કોટન કપડાંમાં બાંધી ને ૭ ૮ કલાક રાખી મુકવા અને તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મુકવી કે જેથી મગ સહેલાઈથી અંકુરિત થાય
- 2
ટમેટાં અને ડુંગળી ને બારીક કાપી લેવા અને બધુ ભેળવી અને ચાટ મસાલો નાંખીને કોથમીર ઉમેરવી, તેયાર છે હેલ્ધી મુંગ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13038943









ટિપ્પણીઓ (2)