આથેલી ડુંગળી(Aatheli dungli recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
આથેલી ડુંગળી(Aatheli dungli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ની છાલ ઉતારી ને ચાર કાપા પાડી લો..
- 2
હવે એક બાઉલમાં મીઠું અને વિનેગર નાખી ને બીટ નો રસ ઉમેરી તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.. હવે ડુંગળી ઉમેરીને એક અઠવાડિયા સુધી રહેવા દો... વચ્ચે થોડું હલાવતા રહેવું..
- 3
હવે ડુંગળી બરાબર અથાઈ જાય છે અને ગુલાબી રંગ ની થાય એટલે તેને જમવા સાથે સર્વ કરી શકો..એક વાટકી માં લાલ મરચું અને લીંબુનો રસ અને મીઠું નાખી ને મિક્સ કરી તેમાં ડુંગળી ને ઉપર ની બાજુ થી ડુબાડી ને સર્વ કરો... ખુબ જ સરસ લાગે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલી ગુવાર (Aatheli guvar recipe in Gujarati)
ભોજનમાં અથાણા એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ઘણા લોકો શરીર ને લગતા કોઈ કારણના લીધે અથાણા ખાઈ શકતા નથી. આથેલી ગુવાર માં કોઈપણ જાતના મસાલા આવતા નથી જે દરેક લોકો ને માફક આવી શકે છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે કોઈ પણ બનાવી શકે છે.જ્યારે હું નાની હતી ત્યારે મારા મમ્મી અલગ અલગ જાતના ઘણા પ્રકારના અથાણા બનાવતા હતા એમાં નું આ એક છે. આવે અથાણા વિષે હું એકદમ ભૂલી ગઈ હતી પરંતુ હમણાં થોડા સમય પહેલાં મને અચાનકથી ધ્યાનમાં આવ્યું અને એની મેં માપ સાથે ની રેસિપી તૈયાર કરી છે. આજ રીતે ફણસી ને પણ આથી શકાય. ભોજન સાથે અથવા તો એમને એમ પણ આથેલી ગુવાર ખુબ જ સરસ લાગે છે.આપણી મમ્મી પાસેથી શીખવા મળતી વસ્તુઓ ખૂબ જ અમૂલ્ય હોય છે!#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11શિયાળા ની ઋતુ સાથેજ સરસ મજાના અનેક લીલા શાક થીશાકભાજી માર્કેટ ઉભરાય પડે છે.આ ઋતુ માં લીલી ડુંગળી પણ ખુબજ સરસ તાજી મળે છે.ને લીલી ડુંગળી દ્વારા અનેક ચીજો બનાવી શકાય છે.જેમાં મારુ મનગમતું ઝટપટ બની જતું તેમજ ચટાકેદાર શાક એટલેલીલી ડુંગળી ને ટામેટા નું શાક.જે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.તો આજે તેને બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
કેરી ડુંગળી નો છૂંદો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં ડુંગળી અને કેરી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે સાથે ગોળ પણ હોવાથી એ પણ ગરમી સામે રક્ષણ આપે છે એટલે ઉનાળામાં ડુંગળી અને કેરી અને ગોળ જરૂરથી ખાવા જોઈએ હું રહિ અથાણાની શોખીન તો ભૂમિ ની રેસીપી જોઇએ મેં તરત જ બનાવ્યું બહુ જ મસ્ત બન્યું છે થેંક્યુ Sonal Karia -
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)
#GA4#લીલી ડુંગળી અને મેથી ના ભજીયા#Recipe no 11#Week11શિયાળામાં એમ તો બધી ભાજી ખુબ જ સરસ લાગે છે તેમાં એક લીલી ડુંગળી ની વાનગી સ્વાદિષ્ટ લાગે છે આજે મેં લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવ્યા ખુબ જ સરસ લાગે છે એમાં પણ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે Pina Chokshi -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
આચારી ગોબા રોટી (Achari Goba Roti recipe in Gujarati)
#રોટીસ # ગોબારોટી નાસ્તા માં કે રાત્રે ડીનરમા આચાર મસાલો નાખીને બનાવી શકાય છે સાથે ચા દૂધ સાથે સર્વ કરી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
કેળા ચિપ્સ સબ્જી(Kela chips sabji recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી છે આમાં તેથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે... આમાં બટેટા લસણ ડુંગળી નથી તો જૈન રેસીપી પણ કહી શકાય. Sonal Karia -
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
કોબીજ નાં થેપલા (Cabbage na Thepla recipe in gujarati)
#GA4#Week14#cabbageઆ થેપલા બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર કર્યો છે.. આમાં મેં લસણ,કે ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.. તમે ઈચ્છો તો નાખી શકાય..આ થેપલા સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
આથેલી હળદર (Pickle Turmeric Recipe in Gujarati)
# હળદર આથેલી હમણાં આ ઋતુ માં લીલી હળદર પુષ્કળ પ્રમાણ માં આવે છે.તે હળદર ખાવાથી આપણી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.ઠંડી માં ગરમાવો મળે છે.શરદી,ઉધરસ માં રાહત રહે છે. આ હળદર ને આખું વર્ષ પણ સાચવી શકાય છે.# Anupama Mahesh -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#AM3 મે આજે આયા અત્યારે કોરોના મહામારી ચાલે છે બધા ગામો માં લોકડાઉન, કરફ્યુ થયેલ છે .શાક ભાજી ની અછત છે ,બધા પાસે અત્યારે ઘર માં બટાકા,ડુંગળી તે તો અવેલેબળ હોય જ તે ધ્યાન માં રાખી ને મે ડુંગળી બટાકા નું શાક બનાવ્યું છે જે જડપ થી પણ બની જાય છે, અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે.જેને તમે રોટલી,ભાખરી,રોટલા, ઠેપલા બધા જ સાથે ખાય સકો છો. Hemali Devang -
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
ડુંગળી નું શાક (Dungli Shak Recipe In Gujarati)
#KS3 હલો ફ્રેન્ડ આજે હું ડુંગળીના શાકની રેસિપી લઈને આવી છું ડુંગળી નુ શાક બનાવ્યું તો ગુજરાતી છે પણ ખાવાથી એકદમ પંજાબી નો સ્વાદ આવે છે એકદમ ટેસ્ટી મસ્ત 😋 અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાગ તમને લોકોને કેવું લાગ્યું જરૂર જરૂરથી મને જણાવજો. Varsha Monani -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ડુંગળી બટાકાનું શાક (dungli batakanu shaak recipie in Gujarati)
#માઇઇબુક જ્યારે કઈ પણ ઘરમાં ન હોય, કે શું બનાવવું એ સમજ મા ન આવે ત્યારે ખૂબ જ ઝડપથી બની જતું ડુંગળી બટાકાનું શાક.....તેની સાથે તુવેરદાળ ની ખીચડી ખૂબ જ સારી લાગે છે.... Bhagyashree Yash -
લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
#GA4#Week11#Green Onionઆપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
હળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી છે. હળદર ના ઘણા બધા ફાયદા છે. તો સિઝન માં જયારે હળદર મળતી હોય ત્યારે આથી ને રાખી દેવી.દરરોજ ના જમવાનામાં હળદર નો ઉપયોગ અચૂક કરવો. Sonal Modha -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
બીટ, ગાજર, ટામેટાં નું સુપ (Beet Carrot Tomato Soup Recipe In Gujarati)
#RC3Week3રેઈન્બો ચેલેન્જલાલઆ સુપ બીટ, ગાજર, ટામેટા,થી બનાવું છું.. આ સુપ ડાયેટ કરતા હોય.. તો એમનાં માટે બેસ્ટ છે..ન તો એમાં વઘાર ની જરૂર છે..ન તો કોને ફ્લોર..તો પણ મસ્ત ઘટ્ટ અને ટેસ્ટી બને છે..અને લાલ કલર ની શાકભાજી થી આપણું લોહી વધે છે..બીટ ગાજર અને ટામેટા સલાડ કે સુપ બનાવી ને ખાવા જ જોઈએ..તો જુઓ મારી ખૂબ જ સરળ રેસિપી.. Sunita Vaghela -
આથેલી કાચી કેરી
#ફ્રૂટ્સસ્કૂલ લાઈફમાં આપણામાંથી બધાએ સ્કૂલની બહાર મળતા આંબોળીયા, ચૂરણગોળી, લીલી વરિયાળી, આંબલી, આમળા, આથેલી કેરી વગેરે ખાધું જ હશે. તો આજે આપણે બનાવીશું આથેલી કાચી કેરી. Nigam Thakkar Recipes -
સ્પ્રિંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe in Gujarati)
સ્પ્રિંગ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ શીટ્સ નો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ શીટ્સ ઘરે બનાવી શકાય અથવા તો રેડીમેડ ફ્રોઝન પણ લઈ શકાય. ઘણીવાર તૈયાર ખરીદેલી શીટ્સ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ ખૂબ જ તેલવાળા લાગે છે અને જેથી ખાવાની મજા આવતી નથી.બે અલગ અલગ રીતે ઘરે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવી શકાય છે. એક તો પેનકેક જેવી શીટ્સ બનાવી શકાય અથવા તો બીજી રોટલી જેવી વણીને બનાવી શકાય. અહીંયા મેં કાચી પાકી શેકી ને કેવી રીતે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવવી એ બતાવ્યું છે. આ શીટ્સ તૈયાર કરીને થોડા દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકાય. આ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ એક બે દિવસ અગાઉ ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય ત્યારબાદ તેને તળીને ઉપયોગમાં લઈ શકાય. શીટ્સ કાચી પાકી શેકેલી હોવાથી સ્પ્રીંગ રોલ એકબીજા સાથે ચોંટી જતા નથી જેથી કરીને અગાઉથી બનાવીને રાખી શકાય. આ એક સરળ અને ખૂબ જ ઉપયોગી રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13039134
ટિપ્પણીઓ (13)