ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની(indian style macroni in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની(indian style macroni in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેક્રોની ને મીઠું નાખી બાફી લો. પછી કડાઈ માં તેલ ગરમ કરો. તેમાં આખું જીરું નાખો.
- 2
પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો. પછી ડુંગળી, ટામેટા નાખો. એ હલાવો ન ચડી ગયા પછી મકાઈ, વટાણા, ગાજર અને કેપસિકમ નાખો.
- 3
પછી હળદર, ધાણા જીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો બધું નાખો બરાબર મિક્સ કરો. પછી તેમાં ફ્રેશ મલાઈ નાખો. પછી ચીઝ ખમણી ને નાખો.
- 4
બરાબર હલાવો પછી તેમાં મેક્રોની નાખો. ફરી હલાવો પછી થોડું પાણી નાખો.
- 5
ઢાંકણ બંધ કરી 5 મિનિટ ચડવા દો. પછી ધાણાભાજી નાખો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઇન્ડિયન મસાલા થી ભરપૂર આવી ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13054879


















ટિપ્પણીઓ