ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની(indian style macroni in Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેક્રોની બાફેલી
  2. 2 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  3. ડુંગળી 1 જીણી સમારેલી
  4. ટામેટું 1 જીણું સમારેલું
  5. કેપસિકમ 1 લાબું સમારેલું
  6. ગાજર 1 લાબું સમારેલું
  7. 2 ચમચીમકાઈ બાફેલી
  8. 2 ચમચીવટાણા બાફેલા
  9. 2 ચમચીમલાઈ
  10. 50 ગ્રામચીઝ
  11. 2 ચમચીતેલ
  12. 1/2 ચમચીઆખું જીરું
  13. 1/4 ચમચીહળદર
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીધાણા જીરું
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. મીઠું જરૂર મુજબ
  18. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મેક્રોની ને મીઠું નાખી બાફી લો. પછી કડાઈ માં તેલ ગરમ કરો. તેમાં આખું જીરું નાખો.

  2. 2

    પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો. પછી ડુંગળી, ટામેટા નાખો. એ હલાવો ન ચડી ગયા પછી મકાઈ, વટાણા, ગાજર અને કેપસિકમ નાખો.

  3. 3

    પછી હળદર, ધાણા જીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો બધું નાખો બરાબર મિક્સ કરો. પછી તેમાં ફ્રેશ મલાઈ નાખો. પછી ચીઝ ખમણી ને નાખો.

  4. 4

    બરાબર હલાવો પછી તેમાં મેક્રોની નાખો. ફરી હલાવો પછી થોડું પાણી નાખો.

  5. 5

    ઢાંકણ બંધ કરી 5 મિનિટ ચડવા દો. પછી ધાણાભાજી નાખો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઇન્ડિયન મસાલા થી ભરપૂર આવી ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes