રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા ને અલગ અલગ વાસણમાં લઇ પાણી થીધોઈ લો અને રાત્રે પલાળી દો.સવારે પાણી કાઢી લો એને વારાફરતી દહીં નાખી પીસી લો.
- 2
એક વાસણમાં કાઢી લો રૂમ ટેમ્પરેચર મા આથો લાવવા માટે મુકી દો. 6 થી 7 કલાક બાદ આથો આવી જાય ત્યારબાદ ઢોકળીયા મા પાણી ગરમ કરવા મુકી દો. આથા ને બરાબર મિક્સ કરીને તેમા મીઠું અને ખાવા નો સોડા મિક્સ કરી લો અને હલાવો. થોડુ ગરમ પાણી સાથે ઉમેરો.
- 3
ઢોકળીયા ના બીબા પર તેલ લગાવી ખીરું પાથરી દો. 15 મિનિટ પછી ઢોકળા ફૂલી ને તૌયાર થઇ જાય છે કાપા પાડી લો.
- 4
ગરમીમાં ગરમ તેલ, લસણ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064578











ટિપ્પણીઓ (2)