ઈડલી બોન્ડા (idli bonda recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામજીરાસર ચોખા ની કણકી
  2. 250 ગ્રામઅડદ ની દાળ
  3. 250 ગ્રામદહીં
  4. 1નાની 1/2ચમચી ખાવા નો સોડા
  5. 1 વાટકીલીલી તીખી ચટણી
  6. 100 ગ્રામચોખા નો લોટ
  7. મીઠું પ્રમાણસર
  8. 3 ચમચીઘી ગ્રીસ કરવા માટે
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા ની કટકી અને દાળ બંને 4-5 વખત ધુવો અને 6-7 કલાક પાણીમાં પલાળી રાખો...પીસવા ના સમયે પાણી કાઢી ને દહીં નાખી પીસવુ...ઘટ્ટ રાખો..આથા માટે 7-8 કલાક રાખો. ઈડલી ઉતારતી વખતે તેમાં મીઠું, સોડા નાખવા.

  2. 2

    ઈડલી બની ગયા પછી આડો કાપો પાડી વચ્ચે તીખી ચટણી ચોપડવી.

  3. 3

    ચોખા ના લોટ ની પાણી જરૂર મુજબ ઉમેરી ખીરું કરવું તેમાં મીઠું નાખવું. ઈડલી ખીરા માં બોળી તેલ માંતળી લો

  4. 4

    આ રીતે બધી જ તળી લો.

  5. 5

    પાઈનેપલ જયુસ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes