ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગખીચીયા પાપડ
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટુ
  4. ૨ ટેબલ સ્પૂનચવાણું
  5. ૨ ટેબલ સ્પૂનઝીણી સેવ
  6. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  7. ચાટ મસાલો જરૂર મુજબ
  8. ૧ ટીસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચીયા પાપડ ને ગેસ પર સેકી લો.

  2. 2

    ટામેટું અને ડુંગળીને ઝીણી સમારી લો.

  3. 3

    એક બાઉલમાં શેકેલા ખીચીયા પાપડ નો ભૂકો કરો. તેની ઉપર ડુંગળી, ટામેટા નાખો.

  4. 4

    તેની ઉપર ચવાણું, તેલ, મરચું પાઉડર, ચાટ મસાલો નાખો.

  5. 5

    તેની ઉપર ઝીણી સેવ ભભરાવો. પછી બધું મિક્સ કરીને સર્વ કરો. તૈયાર છે ખીચીયા પાપડ ચાટ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes