કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ કટલેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ કટલેટ રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ કટલેટ

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#ફ્રાઇડ
#વીકમીલ_૩
#Vegetable Cutlet

#ફ્રાઇડ
#વીકમીલ_૩
#Vegetable Cutlet

વધુ વાંચો

વેજિટેબલ કટલેટ

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#ફ્રાઇડ
#વીકમીલ_૩
#Vegetable Cutlet

#ફ્રાઇડ
#વીકમીલ_૩
#Vegetable Cutlet

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪-૫ બાફેલા બટાકા(સ્મેશ કરવા)
  • #૧- કપ બાફેલા વાટાણા
  • ૧- કપ ચોપ કરેલા ઝીણા ગાજર
  • ૧/૨ કપ બાફેલી ફાણસી
  • ૧/૨- કપ છીણેલુ બીટ
  • ૧/૪- કપ ચોપ કરેલી કોથમીર
  • ૧- ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧- ચમચી લાલ મરચું પાઉડર
  • ૧- ચમચી આમચૂર પાઉડર
  • ૧/૨- ચમચી ગરમ મસાલા પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૩- ચમચી ટોસ્ટ નો ભુકો
  • ૨- ચમચી મેઇદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટેકા ને બાફીને સ્મેશ કરી લો. વટાણા, અને ફણસી ને ઉકડ તા પાણી માં બાફી લો. પછી ચાયની માં કાઢી પાણી નીતરી દો.

    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર ને જીણું ચોપ કરી દો. બીટ ને છીણી લો. કોથમીર પણ ચોપ કરીલો.

    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલ માં સ્મેશ કરેલા બટેકા, લઇ તેમા વટાણા, ફાણસી, ગાજર, બીટ, કોથમીર, આદુ, માર્ચની પેસ્ટ, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર, કોથમીર, ઉમેરી મિકસ કરો.

    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના ૮-૧૦ એક્ સરખા ભાગ કરો, પછી તેને ગોડા વાડી હાથ થી કટલેટ જેવો શેપ આપો. અને તને બ્રેડક્રમસ માં રગદો ડી લો. પછી તેને તેલ માં ફ્રાય કરો. ટેસ્ટી હેવમોર સ્ટાઇલ કટલેટ રેડી છે. ચાલો ટેસ્ટ કરવા આવી જાઓ.

    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટીક થી તેને ગાર્નિશ કરો. તેને લીલી ચટણી સાથે સર્વે કરો.

    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ5ફોટો
    વેજિટેબલ કટલેટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર July 03, 2020 16:25
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (12)

Smita Suba
Smita Suba @cook_20739683
July 14, 2020 15:23
વાહ 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. સેવ ખાંડવી
  3. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  4. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  5. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  1. ચાયનીઝ સીઝલર(Chinese sizzler recipe in Gujarati)
  2. પંજાબી સમોસા
  3. પાન ચોકલેટ
  4. પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close