રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેકા ને બાફીને સ્મેશ કરી લો. વટાણા, અને ફણસી ને ઉકડ તા પાણી માં બાફી લો. પછી ચાયની માં કાઢી પાણી નીતરી દો.
- 2
ગાજર ને જીણું ચોપ કરી દો. બીટ ને છીણી લો. કોથમીર પણ ચોપ કરીલો.
- 3
એક બાઉલ માં સ્મેશ કરેલા બટેકા, લઇ તેમા વટાણા, ફાણસી, ગાજર, બીટ, કોથમીર, આદુ, માર્ચની પેસ્ટ, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર, કોથમીર, ઉમેરી મિકસ કરો.
- 4
પછી તેના ૮-૧૦ એક્ સરખા ભાગ કરો, પછી તેને ગોડા વાડી હાથ થી કટલેટ જેવો શેપ આપો. અને તને બ્રેડક્રમસ માં રગદો ડી લો. પછી તેને તેલ માં ફ્રાય કરો. ટેસ્ટી હેવમોર સ્ટાઇલ કટલેટ રેડી છે. ચાલો ટેસ્ટ કરવા આવી જાઓ.
- 5
સ્ટીક થી તેને ગાર્નિશ કરો. તેને લીલી ચટણી સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ એન્ડ રાઈસ કબાબ (dal rice kabab recipe in gujarati)
#રાઈસ_દાળ#વીક_૪#માસ્ટરશેફ_૪#Dal_Chawal_Aranciniઆ એક ઇટાલિયન ડિશ નું ફયૂઝન છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
-
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
-
વેજિટેબલ કટલેટ
#ગુજરાતી # ઘણી વખત આપડા કિડ્સ ને વેજિટેબલ્સ ખાવા નથી ગમતા . આ રેસેઈપે સાથે કિડ્સ વેજિટેબલ્સ પ્રેમ થી ખાઈ લે છે . Urvi Solanki -
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રાઈસ ચાર્ટ
#માય ઈબુક#પોસ્ટ #૨ આજે હું તમારી સાથે રાઈસ ચાર્ટ રેસિપી લઈને આવીશું. આ chat સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
-
મેડીટેરેનિયન બાર્લે સલાડ (Salad Recipe in Gujarati)
#કલરફુલ વેજિટેબલ્સ, ફાઇબર્સ, પ્રોટીન્સ, વિટામિન્સ અને ન્યુટ્રીશન થી ભરપુર😍😋🥰 Rachana Sagala -
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે Tangy Kitchen -
-
-
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072940
ટિપ્પણીઓ (12)