કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#વિકમીલ૩
#માઇઇબુક
પોસ્ટ 24

#વિકમીલ૩
#માઇઇબુક
પોસ્ટ 24

વધુ વાંચો

સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#વિકમીલ૩
#માઇઇબુક
પોસ્ટ 24

#વિકમીલ૩
#માઇઇબુક
પોસ્ટ 24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. ભટુરે માટે....
  2. ૧ વાટકીમેંદો
  3. ૧/૨ ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૨ ચમચીદહીં
  6. ૧ ચમચીતેલ
  7. છોલે માટે....
  8. ૨ વાટકીકાબુલી ચણા
  9. ૩ નંગટામેટાં
  10. ૨ નંગડુંગળી
  11. ૧ નંગસુકુ મરચું
  12. ૧ નંગલીલુ મરચાં
  13. ૨ નંગલસણ
  14. ૧ નંગતમાજપત્ર
  15. ૧ ચમચીજીરુ
  16. ચપટીહિંગ
  17. ૫ ચમચીતેલ
  18. ૧ ચમચીછોલે મસાલા
  19. ૧ ચમચીમરચાની ભૂકી
  20. ૧ ચમચીહળદર
  21. ૧ ચમચીધાણાજીરુ
  22. મીઠું સ્વાદ મુજબ
  23. ધાણાભાજી સજાવટ માટે
  24. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણા ને રાત્રે પાણી મા પલાળી રાખો. સવારે પાણી કાઢી કુકરમાં પાંચ સીટી થવા દો. ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લસણ, લીલુ મરચાં બધુ જ મોટી સાઈસ મા કટ કરી લો અને મીકસર મા પીસી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, હિગ, સુકુ મરચું, તમાજપત્ર ઉમેરો ત્યાર બાદ તેમા ગ્રેવી ઉમેરો ઠાંકણ બંધ કરી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમા ચણા ઉમેરો. અને મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરો અને પાણી જોતુ હોય તેવું ઉમેરો કવર કરી ૧૦ મિનિટ સુધી ધીમે ગેસ પર રાખો. એટલે ધટ થઈ જાય છે.

    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભટુરે બનાવ સૌપ્રથમ એક વાસણમાં મેંદો લો તેમાં મીઠું, ખાંડ, દહીં ઉમેરો અને લોટ બાંધી લો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ગોરણા બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો. ગોરણા ને ઓવેલ અથવા રાઉન્ડ સેઈપ મા વણી લો.

    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન રંગ ના તળો.

    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૌયાર છે સુપર ટેક્સી સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે 😋

    સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Samani
Bijal Samani @cook_21842090
પર July 05, 2020 15:20
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. તવા પુલાવ(tava pulav in Gujarati)
  3. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. પિઝ્ઝા(pizza recipe in Gujarati)
  2. ઢોકળી નુ શાક
  3. ચોકલેટ મિક્સ ફ્રૂટ જામ મસ્કા પાઉં
  4. સ્ટફ ઈડલી (Stuffed idli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close