કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ સમોસા(Aloo Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ સમોસા(Aloo Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ સમોસા(Aloo Samosa Recipe In Gujarati)

Upasana Mer
Upasana Mer @cook_24799107

સમોસા નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય. સમોસા એ દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા, ભૂમધ્ય સમુદ્રી અને આફ્રિકાના સ્થાનિક વાનગીઓમાં એક પ્રખ્યાત એપિટાઇઝર અથવા નાસ્તા તરીકે ઓળખાય છે. સમોસા એ ચટણી સાથે પીરસવાની સૌથી સામાન્ય રીત છે. લીલી ચટણી એવી વસ્તુ છે જે સમોસાને સંપૂર્ણ નવું પરિમાણ આપે છે, અને તે એકસાથે સારી રીતે જોડી લે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-45 મિનીટ્સ
4 સર્વિંગ્સ
  • ★ સમોસા ના પળ માટે
  • ૧ કપમેંદો
  • ૧ કપઘઉં નો લોટ
  • ૧ ચમચીતેલ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧/૨ ટીસ્પૂનઅજમાં
  • ૧/૨ કપપાણી
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ (ઓપ્શનલ)
  • ★ સમોસા સ્ટફિન્ગ માટે
  • ૭-૮ નંગબટેકા
  • ૧ કપફોલેલા વટાણા
  • ૩ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનજીરું
  • ૧/૨ ટીસ્પૂનધાણા
  • ૧/૨ ટીસ્પૂનવરીયાળી
  • ૧/૪ ટીસ્પૂનહિંગ
  • 1 ટીસ્પૂનઆદુ મરચાં પેસ્ટ
  • ૧ ચમચીગ્રીન ચીલી
  • ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  • ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  • ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનગરમ મસાલા
  • ૧/૪ ટીસ્પૂનપેપર (કાલી મિર્ચ)
  • સ્વાદાનુસારમીઠું
  • ૮-૧૦ નંગકાજુ કટકા કરેલાં
  • 2 ટેબલસ્પૂનકિસમિસ
  • ૨ ટેબલસ્પૂનકોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-45 મિનીટ્સ
  1. 1

    સૌથી પહેલાં સમોસા ના પળ માટે લોટ તૈયાર કરી લેવો. લોટ તૈયાર કરવા માટે એક કથરોટ માં ઉપર જણાવ્યા મુજબ લોટ લેવો. મેંદાનો અને ઘઉં નો લોટ મિક્સ કરી લેવો.

  2. 2

    ત્યાર બાદ તેલ નું મોણ નાખવું (ઘી નું પણ મોણ યુઝ કરી શકાય) અજમાં અને મીઠું નાખવું. ચીલી ફ્લેક્સ નાખવા (જે ઓપ્શનલ છે, થોડું તીખું જોઈતું હોય તો નાખી શકાય) આ બધું લોટ માં ઉમેરી હાથ થી મિક્સ કરી લેવું. પછી થોડું પાણી ઉમેરતાં જવું અને લોટ બાંધી દેવો. લોટ થોડો કઠણ બાંધવો.

  3. 3

    પછી બાંધેલા લોટ પર તેલ લગાડી સોફટ કોટન કપડાં થી ૨૦-૩૦ મિનીટ્સ સુધી ઢાંકી દેવો.

  4. 4

    લોટ માં કૂણ આવે ત્યાં સુધી માં આપણે તૈયાર કરીશુ સમોસા સ્ટફિંગ.

  5. 5

    એક પેન માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે જીરું, ધાણા, હિંગ, વરિયાળી મૂકી થોડું હલાવવું. પછી તેમાં આદુ મરચાં પેસ્ટ, ગ્રીન ચીલી ઉમેરવાં. પછી તેમાં વટાણા (બોઈલ કરેલા) ઉમેરવા અને થોડું હલાવવું. હવે ૨ મિનીટ પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, શેકેલા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલા, કાલી મિર્ચ અને મીઠું ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં બટેકાં (બોઈલ અને સ્મેશ કરેલા) ઉમેરવાં અને બધું હલાવીને મિક્સ કરી લેવું. પછી તેમાં કાજુ, કિસમિસ અને કોથમીર ઉમેરવા અને બધું બરાબર મિક્ષ કરી લેવું.

  6. 6

    સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, હવે આપણા લોટ માં પણ કૂણ આવી ગઈ છે. તો હવે સમોસા તળવા માટે તૈયાર કરીશું.

  7. 7

    હવે લોટ ના સરખા ભાગ માં રાઉન્ડ બોલ બનવવા. પછી એક રાઉન્ડ બોલ લઇ તેને તેલ થી ગ્રીસ કરી ઉપર થોડો લોટ છાટી તેને લંબગોળ શેપ માં વણી લેવું. હવે તેને વચ્ચેથી કટ કરી ૨ ભાગ કરી દેવા. હવે એક ભાગ ને ફરતે (મેંદા ની સ્લરી લગાવવી) અને સમોસા નો શેપ આપી વચ્ચે ના ભાગ માં સ્ટફિંગ ભરી પેક કરી દેવું. આવી જ રીતે બીજા ભાગ નું વણેલું પળ લઈ સ્લરી લગાડી સ્ટફિંગ ભરી પેક કરી લેવું. બધા રાઉન્ડ બોલ્સ આવી રિતે તૈયાર કરી લેવા.

  8. 8

    હવે બધા સમોસા સ્ટફિંગ ભરીને રેડી થઈ જાય એટલે એક કડાઈમાં ડિપ ફ્રાય થાય તેટલું તેલ મૂકી ગરમ કરવા રાખવું. તેલ ગરમ થાય એટલે આપણા સ્ટફિંગ ભરેલા ૩-૪ સમોસા તેલ માં નાખવા અને સમોસા નું પળ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી બને બાજુ તળવા. સમોસા તળતી વખતે ગેસ ની ફ્લેમ લો ટૂ મીડિયમ રાખવી.

  9. 9

    આવી રીતે બધા સ્ટફિંગ ભરેલા સમોસા તળી લેવા. તો તૈયાર છે ક્રિસ્પી, ટેસ્ટી અને યમ્મી સમોસા સર્વ કરવા માટે. આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upasana Mer
Upasana Mer @cook_24799107
પર September 02, 2020 10:53

ટિપ્પણીઓ

jigna mer
jigna mer @jignamer1989
September 02, 2020 10:55
Wah wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. સ્મોકી સ્વીટ કોનૅ સબજી (Smoky Sweet Corn Sabji Recipe In Gujarati)
  2. ઓટ્સ ઈડલી (Oats Idli recipe In Gujarati)
  3. ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
  4. ખાંડવી, પાટુડી(khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080657
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close