મસાલા ઇડલી(masala idli in Gujarati)

Mita Kakkad @cook_20448858
#GoldenApron3.0 week 23
# વિકમિલ 3 (સ્ટીમ)
મસાલા ઇડલી(masala idli in Gujarati)
#GoldenApron3.0 week 23
# વિકમિલ 3 (સ્ટીમ)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ચોખા ને દાળ ને ધોઇ લ્યો.પછી પલાળી રાખો.(5/6) કલાક સુધી.
- 2
પછી તેને મિક્ષર માં કર્ષ કરી લ્યો.ને 5 થી 6 કલાક આથો આવા દયો. આથો આવી ગયા પછી તેમાં મીઠું ને સાજી ના ફૂલ ઉમેરી ખૂબ સારી રીતે હલાવી લ્યો.
- 3
પછી ઈડલી નું સ્ટેન લય તેમાં પાણી ગરમ કરવું.ને ઈડલી નું મોલ્ડ માં ત્યાર થયેલું ખીરું મૂકવું.તે મોલ્ડ સ્ટેન્ડ માં મૂકી સ્ટીમ થવા દેવું.10 મિનિટ સુધી. પછી જોય લેવું ઈડલી ત્યાર થઈ ગઈ હોય તો બહાર કાઢી લેવી.ને ગરમ સંભાર જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087770







ટિપ્પણીઓ (2)