કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.
#માઇઇબુક #માયઈબૂક
#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 #superchef2 #સુપરશેફ2 #superchef2post5 #સુપરશેફ2પોસ્ટ5

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 કલાક
2 સર્વિંગ્સ
  • 2 કપઘઉં નો લોટ
  • 1/4 કપહુંફાળું દૂધ
  • 1 ટેબલ સ્પૂનએક્ટિવ dry યીસ્ટ
  • 1 ટેબલ સ્પૂનખાંડ
  • 1 ટી સ્પૂનમીઠું
  • 1/2 કપઓલિવ ઓઇલ
  • 1 કપપેસ્ટો
  • 1ડુંગળી લાંબી સમારેલી
  • 2ટામેટા ગોળ સ્લાઇસ કરેલા
  • 2 ચમચીઓલિવ
  • 2 ચમચીએલેપિનો
  • 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  • 10-12બેસીલ લીવસ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટીકાળા મરી નો પાઉડર
  • 1 ચમચીરેડ ચિલી ફ્લેકશ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીડ્રાય પાર્સલી
  • 2 કપપાલક
  • 1/4 કપકોર્ન મીલ અથવા રવો
  • ઘઉં નો લોટ dusting માટે
  • 100 ગ્રામફેટા ચીઝ
  • 1 કપમોઝરેલા ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

4 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકા માં હુંફાળું ગરમ દૂધ લો અને તેમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો. હવે એને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો. ત્યાં સુધી પાલક ને ક્રૂશ કરીને પ્યોરી બનાવી લો. જરૂર પડે તો 1 કે 2 ચમચી પાણી ઉમેરી શકો છો.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 મોટા વાસણ માં 2 કપ ઘઉં નો લોટ લો અને તેમાં મીઠું નાખો અને યીસ્ટ નું મિશ્રણ નાખો અને 3/4 કપ પાલક ની પ્યોરી નાખો. અને લોટ બાંધી લો.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ માં 2 ચમચી ઓલિવ ઓઇલ નાખી 15 મિનિટ સરસ મસળી લો. અને વાસણ માં ઓઈલ લગાવી cling film પ્લાસ્ટિક ની શીટ થી વાસણ ઢાંકી 1.5 કલાક રેસ્ટ આપો. અને કોઈ ગરમ હુંફાળી જગ્યાએ મુકી દો. 1.5 કલાક પછી લોટ ફુલાઈ ગયો હસે. હવે તેમાં પંચ કરી ફરી 2 ચમચી ઓઈલ અને થોડો ઘઉં નો લોટ dust કરી 5 મિનિટ મસળી લો.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને 4 સરખા ભાગ માં વહેંચી ફરી રેસ્ટ આપો 1 કલાક માટે. ફુલાઈ ગયા હસે. ફરી તેને પંચ કરી લો. ઓવન ને 170 ડિગ્રી પર 15 મિનિટ માટે પ્રી હીટ કરી લો. હવે બટર પેપર પર થોડો કોર્ન મિલ કે રવો લઈ, 1 લૂવો લઈ તેને વણી લો.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેના પર 2 ચમચી પેસ્ટો અને ચીઝ પાથરી દો. અને આવી રીતે અથવા પાઈ ડિશ માં મૂકી 5 થી 7 મિનિટ બેક કરવા મૂકો.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બહાર કાઢી બધા વેજીટેબલ મૂકી મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેકશ, ઓરેગાનો અને પાર્સલી ભભરાવી દો. અને થોડું ઓલિવ ઓઇલ નાખી ફરી 5 થી 7 મિનિટ માટે બેક કરવા મૂકો. બહાર કાઢી ફેટા ચીઝ ના ટુકડા નાખી કટ કરી સર્વ કરો. તૈયાર છે ઘઉં ના લોટ માંથી બનાવેલા એકદમ હેલ્થી પિઝા.

    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર July 05, 2020 09:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેસ્ટો સોસ પીઝા ઘઉંના લોટ પાલક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. મગ કેક
  2. નમકીન બુંદી(namkin boondi in Gujarati)
  3. લોટવાળા ગુંદા-(lotwala gunda recipe in Gujarati)
  4. મસાલા ઇડલી(masala idli in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087824
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close