સિઝલર(sizzler recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની ચિપ્સ તળી લો ત્યારબાદ ફ્લાવર ગાજર બંનેને બાફી લો. હવે પેનમાં થોડું પાણી ગરમ કરી તેમાં મીઠું ઉમેરી ત્યારબાદ તેમાં પાસ્તા નાખો અને થોડું તેલ ઉમેરો આ રીતે પાસ્તાને બાકી લો ત્યારબાદ એક જાલ માં પાસ્તા કાઢી તેના પર ઠંડું પાણી ઉમેરી
- 2
હવે એક પેનમાં થોડું તેલ મૂકો તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને અને કેપ્સિકમ નાખ્યા તેને સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખી તૈયાર કરેલા પાસ્તા ઉમેરો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ ચીલી સોસ નાખી ગ્રેવી ને પાસ્તા સાથે બરાબર મિક્ષ કરી લો
- 3
હવે એક બાઉલમાં થોડા ચોખા લઇ તેને ધોઈ અને મીઠું નાખી બાફી લો ત્યારબાદ જો તમે છો તો ભાતમાં ઘીનો વઘાર કરી તેને સિઝલર સાથે સર્વ કરી શકો છો
- 4
હવે એક તવા પર તેના પર કોબીના પાન પાથરી એક બાજુ ભાત તેની બાજુમાં ફ્લાવર પછી તૈયાર કરેલા પાસ્તા અને ગાજર કેપ્સીકમ બધું ગોઠવી ગરમ કરો તૈયાર છે આપણું સિઝલર તેની પર ચીઝ ભભરાવો
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (4)