શેરડી નો રસ(sherdi no ras in Gujarati)

Jyoti Shah @cook_24416955
શેરડી નો રસ(sherdi no ras in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળને પાણીમાં પલાળી ને મિક્સરમાં ગોળનું પાણી લીલી ચા સુઠ બરફ લીંબુ નાખીને ચનૅ કરવું. ચનૅકરવાથી તેમાં એકદમ ફ્રીણ. થશે પછી તેને એક ગરણી થી ગાળી લેવું
- 2
સર્વ કરતી વખતે ડેકોરેટિવ ગ્લાસમાં કાઢીને બરફનો એક પીસ મૂકો અને તેના ઉપર મસાલો જીરું મરી સંચળ છાંટવા શેરડીનો ઓરીજનલ રસ તૈયાર છે
Similar Recipes
-
ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1#ગુજરાતી શાક#માઇઇબુક#રેસિપી નં 26#sv#i love cooking. Jyoti Shah -
પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
#સુપર શેફ 2#ફલોર કે લોટ#માઇઇબુક#રેસિપી નં 29.#svI love cooking Jyoti Shah -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
-
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
-
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
૨૦૨૦ લોકડાઉન એ ઘણુબધું શિખવાડી ગયું, ત્યારે જ ગરમી માં મળતો શેરડી નો રસ યાદ આવ્યો, પણ બહાર તો બધું બંધ હવે?? 🤔🤔 ત્યાં તો મારા દીદી જેવા જ જૈમીની બેન એ બનાવ્યો અને મેં પણ ટ્રાય કર્યો એવો હોમ મેડ શેરડી નો રસ 😋😋 આ ૨૦૨૧ માં પણ એ જ બનાવ્યો. Bansi Thaker -
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
-
હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
શેરડી વગર ઘરે બનાવો શેરડીનો રસ. દેશી ગોળનો ઉપયોગ કરીને મેં શેરડીનો રસ બનાવ્યો છે જે ખૂબ જ સાત્વિક અને પૌષ્ટિક છે. હવે કોઈ પણ સીઝન માં શેરડીનો રસ તમે પી શકશો અને તે પણ શેરડી વગર.#GA4#Week15#Jaggery#cookpadindia#cookpadgujarati Payal Mehta -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#NFR#NoFireReceipe#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
ઇન્સ્ટન્ટ અમીરી ઈડલી(instant amiri idli recipe in Gujarati)
અમારા ધરે મહેમાન આવ્યા અને નાસ્તા માટે બેસવાનો એમનીપાસે જાજો ટાઈમ ન હતો અને ઘરમાં ચણાનોલોટ તો હોય જ એટલે ઇન્સ્ટન્ટ અમેરી ઈડલી બનાવી અને મહેમાનની મહેમાનગતિ પણ થઈ શકી.# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર કે લોટ# weekend ચેલેન્જ.# માઇઇબુક#sv# i love cooking. Jyoti Shah -
-
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
શેરડી નો રસ(sherdi no ras recipe in gujarati)
આ પીણું ખૂબ જ હેલ્ધી છે.જે નાના - મોટા બધા ને ખૂબ જ ભાવે છે.જે ખૂબ જ જલ્દી બની જાય છે.જેનો ટેસ્ટ શેરડી ના રસ જેવો આવે છે#ફટાફટ Nidhi Sanghvi -
કટકી દુધીના રીંગ મુઠીયા(dudhi na muthiya in Gujarati)
#૩ વિક મિલ ચેલેન્જ#માઇઇબુક#રેસીપી નં ૧૧# સ્ટીમ#s v.#i love cooking Jyoti Shah -
તાજા મસાલા ચા. (Masala chay in gujrati)
#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે. Nidhi Desai -
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
શેરડી નો રસ (Serdi Ras Recipe In Gujarati)
#Immunityઈમ્યૂનિટી બુસ્ટિંગ એનર્જી ડ્રિન્ક :આ ગોળ માંથી બને છે, ગોળ ખાવામાં સારો, તે હિમોગ્લોબીન વધારે છે, તે ગરમીમાં સારો લાગે છે એનર્જી વધારે છે અને ઘેર બનાવેલો એટલે નેચરલ. Bina Talati -
ચણાના લોટના ચીઝ ચીલા(cheese chilla recipe in gujarati)
એકદમ જલદી બનતા અને instant ચણાના લોટના ચીઝ ચીલા જે આગળ કોઈપણ તૈયારી વગર તરત જ બને છે અને ટેસ્ટ માં લાજવાબ હોય છે.# વીકલી ચેલેન્જ 2days.# રેસીપી નંબર 56.#sv# i love cooking. Jyoti Shah -
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#SRJ#SuperReceipesOfJune#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
રોટલા નું શાક (rotlo nu saak recipe in Gujarati)
સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સ્પેશલ દહીંમા વઘારેલો બાજરીનો રોટલો એટલે કે રોટલાને ગ્રેવીવાળું શાક.અથવા દહીં ની કરી.# સુપર શેફ.1# શાક#રેસિપી નં 21#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
મકાઇ વીથ ક્શગ્રીન પીસ પૂલાવ(corn pulav in Gujarati)
#માઇઇબુકરેસિપી નં.4#3વીક મીલ ચેલેન્જ.#sv Jyoti Shah -
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
ઓસામણ(osamal recipe in gujarati)
મગના સુપની જેમ આ તુવેરની દાળ નું એક પ્રકારનું સુપ છે.જેને ઓસામણ કહેવાય છે. આ ઓસામણ કોઈપણ તબિયતથી બીમાર હોય તેને ખૂબ સારી રીતે પચી શકે છે. અને પી પણ શકે છે .આ ઓસામણ ગળપણ અને ખટાશથી ટેસ્ટી હોય છે.#સુપર શેફ ચેલેન્જ 4.# ડાલ અને રાઈસ ચેલેન્જ.# રેસીપી નંબર 44.#sv.#i love cooking. Jyoti Shah -
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
શેરડી નો રસ (sugarcane juic recipe in gujarati)
આવી ગરમી માં આપડે બધાં શેરડી નો રસ મિસ કરી રહ્યા છે.તો આજે જ બનાવો રસ ઘરે વગર શેરડી એ Tejal Hiten Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137728
ટિપ્પણીઓ (5)