ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીકસ બેસન,દહીં,મીઠું,હળદર,આદુમરચા લસણ ની પેસ્ટ બધુ મીકસ કરી જરુર મુજબ પાણી ઉમેરો.અને ગેસ પર મુકી સ્ટર કરો ધીમી આન્ચ પર.
- 2
ઘટ્ટ થાય ત્યા સુધી હલાવો પછી તેલ લગાવી પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરો.
- 3
પછી ઠંડુ કરી રોલ કરો.
- 4
પછી તેલ મુકી રાઈ,જીરુ,લીમડો, લીલામરચા તલ,ઉમેરો અને રોલ પર સ્પ્રેડ કરો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13139863













ટિપ્પણીઓ (2)