વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
Ilaben Tanna @cook_22600515
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઠંડા પડેલા રોટલાને એકદમ જ ઝીણો ભૂકો કરી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકીને હીંગ તથા રાઈ જીરૂનો વઘાર કરવો વઘાર થઈ ગયા બાદ તેમા થોડું પાણી અને છાશ એડ કરવા
- 3
ત્યારબાદ તેમાં મરચું ધાણાજીરું વગેરે નાખી અને પાણીને એકદમ જ ઊકળવા દેવું
- 4
બનાવેલી ગ્રેવી ઓગળી જાય પછી તેમાં રોટલો એડ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી તેને થવા દેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146113




ટિપ્પણીઓ