ઓટ્સ ની ભાખરી(oats ni bhakhri recipe in Gujarati)

heena unadkat @cook_21174514
#goldenapron3. Week 24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લો. તેમાં મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં પાણી એડ કરી ભાખરીનો લોટ બાંધી લો. ત્યારબાદ મોટું ગોરણું લો. ત્યારબાદ તેને વણી લો.
- 2
ત્યારબાદ તાવડી ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં ભાખરી નાખો. ત્યારબાદ નીચે નું પળ પાકી જાય પછી તેને ફેરવી લો. ત્યારબાદ એ પળ પાકી જાય પછી તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160750








ટિપ્પણીઓ