કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીકા મસાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીકા મસાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીકા મસાલા

Sona Kotak
Sona Kotak @cook_19637183

#વિકમીલ-૪

#વિકમીલ-૪

વધુ વાંચો

પનીર ટીકા મસાલા

Sona Kotak
Sona Kotak @cook_19637183

#વિકમીલ-૪

#વિકમીલ-૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩૦૦ ગ્રામ પનીર
  • ૨૦૦ ગ્રામ કાંદા
  • ૧ગાઠીયો લસણ
  • ૨કટકા અાદું
  • ૨ ચમચીખસખસ
  • ૨મોટા ટામેટાં
  • ૨ ચમચીદહીં
  • ૨ ચમચીમલાઈ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧/૨વાટકો તેલ
  • ૧ ચમચીએવરેસ્ટ ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાંદા, લસણ,આદુ, ટામેટા અને ખસખસ આ બધાની ગ્રેવી બનાવી લેવી

    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કાજુ અને દહીંની પેસ્ટ બનાવી લેવી(પ થી ૬ કાજુ)

    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી પનીરના ટુકડા કરી તળી લેવા

    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વધારે ટેસ્ટ માટે આ તળેલા પનીરના ટુકડાને ઠંડા પાણીમાં ઉતારી લેવા

    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી તેમાં ચપટી એક ખાંડ નાખી અને ગ્રેવી વઘારી લેવી

  6. 6

    ત્યારબાદ તેમાં ૧ ચમચી ગરમ મસાલો,૧ ચમચી કાજુની પેસ્ટ, ૨ ચમચી મલાઈ, ૨લચમચી જેરેલુ દહીં, કાજુ અને કિસમિસ નાખો

  7. 7

    ત્યારબાદ તેમાં તળેલા પનીરના નાખી અને નમક નાખી દેવું

  8. 8

    ત્યારબાદ ચિઝ અથવા તો કોથમીર અને કેપ્સિકમ નાખી ને ડેકોરેશન કરી શકાય છે

    પનીર ટીકા મસાલા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પનીર ટીકા મસાલા એક સૌથી વધુ પ્રખ્યાત પંજાબી શાક છે

  10. 10

    આ ચટાકેદાર શાક પરાઠા, કુલચા અથવા તો બટર રોટી અથવા તો પૂરી સાથે ખાઈ શકાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sona Kotak
Sona Kotak @cook_19637183
પર July 13, 2020 17:33

ટિપ્પણીઓ (2)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
July 13, 2020 17:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ટિક્કા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. દાસ ના ટમ ટમ ખમણ
  1. શાહી પનીર
  2. ભીંડા બટાકા નૂ શાક
  3. અડદના પાપડ (papad recipe in Gujarati)
  4. સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close