બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ લો પછી ચણાના લોટની ધીમા તાપે શેકી લો
- 2
એક ડીશમાં ચણાનો લોટ લીંબુ ખાંડ સમારેલી કોથમીર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચવાણા નો ભુકો નાખી તૈયાર કરો
- 3
પછી મરચામાં વચ્ચે કાપો કરી મસાલો ભરો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ રાઈ જીરુ સાંતળાઈ પછી મરચાં નાખો ધીમા તાપે ચડવા દો
- 4
તૈયાર છે આપણા ભરેલા મરચા તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172598








ટિપ્પણીઓ