ફરાળી ખમણ કાકડી (Farali Khaman Kakdi Recipe in Gujarati)

Nigam Thakkar Recipes @cook_17489753
#માઇઇબુક પોસ્ટ18
ફરાળી ખમણ કાકડી (Farali Khaman Kakdi Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડીને છોલીને એકદમ ઝીણી સમારી લેવી અથવા ચોપરમાં ચોપ કરી લેવી.
- 2
તેમાં થોડું સિંધવ ઉમેરીને 10 મિનિટ મૂકી રાખો ત્યારબાદ તેને એક કોટન કપડામાં લઈ પોટલીવાળી દબાવીને તેનો રસ કાઢી નાખી કાકડીને એકદમ કોરી કરી લેવી.
- 3
કાકડીને એક બાઉલમાં લો, તેમાં વાટેલા સીંગદાણા, વાટેલા મરી, ફ્રેશ નારિયેળનું ખમણ તથા શેકેલું જીરૂં ઉમેરી મિક્સ કરો, તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
- 4
ફરાળી ખમણ કાકડી તૈયાર છે. ઉપવાસનાં દિવસે ચોક્કસ બનાવજો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13190081



ટિપ્પણીઓ (4)