બર્મીસ  ખાવસવે સૂપ (Burmese khavouse recipe in Gujarati)

Naiya A
Naiya A @cook_23229118

સુપર હેલ્થી સૂપ... બહુજ બધા શાક, નટ્સ, પૌષ્ટિક સૂપ..
#માઇઇબુક
#પોસ્ટ 20

બર્મીસ  ખાવસવે સૂપ (Burmese khavouse recipe in Gujarati)

સુપર હેલ્થી સૂપ... બહુજ બધા શાક, નટ્સ, પૌષ્ટિક સૂપ..
#માઇઇબુક
#પોસ્ટ 20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-30મિનિટ
2 લોકો
  1. 1 કપનારિયેળ નું મિલ્ક
  2. 1 વાટકીજીણા સમારેલા શાક -(ગાજર, ફણસી, બ્રોકોલી, કોર્ન, કેપ્સિકમ)
  3. 1 નાની વાટકીઝીણી સમારેલી ડુંગળી
  4. 6કળી લસણ ગૉળ ગૉળ કાપેલું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચીમરી નો ભૂકો
  7. 1જીણું સમારેલું ગ્રીન ચીલી
  8. કોથમીર ઝીણી સુધારેલી
  9. 2 ચમચીતેલ
  10. 1/2 ચમચીજીરું
  11. 3સૂકા લાલ મરચાં
  12. 2 ચમચીખાવસવે મસાલો ઘર નો બનાવેલો
  13. ગાર્નિશ માટે
  14. 1 વાટકીસેકેલા સીંગદાણા
  15. સુધારેલી અને તળેલી ડુંગળી and લસણ
  16. 1 વાટકીમમરા
  17. 1 વાટકીકોર્ન
  18. 2લીંબુ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

20-30મિનિટ
  1. 1

    એક પાન મા તેલ નાખી જીરું લાલ સૂકા મરચાં, ડુંગળી, લસણ, ખાવસવે મસાલો નાખી 5-7 મિનિટ શેકો

  2. 2

    એમાં સુધારેલા વેજી ઉમેરો અને મસાલા ચડવા દો. અડધો કપ પાણી નાખો.

  3. 3

    નારિયેળ નું દૂધ ઉમેરો અને એક ઉભરો આવે ત્યાં સુધી રેવા દો. અને તૈયાર છે ગરમ ગરમ ખાવ અને ગાર્નિશ કરો..અને કોથમીર ઉમેરો

  4. 4

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes