મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી વણી તેને ગેસ ઉપર ધીમા તાપે શેકી લો
- 2
બીજી બાજુ એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી,🍅,લીલા વટાણા નાખી થોડું પાણી ઉમેરી મેગી નાખી દો પછી ઉપરથી મેગી મસાલો નાખો
- 3
પછી ભાખરીની ઉપર પીઝા સોસ લગાવો તેના ઉપર મેગી કેપ્સીકમ ડુંગળી કોબીજ વધુ લગાવી ઉપરથી ચીઝ નાખી
- 4
નોન સ્ટિક તવી પર બટર લગાવી તેની ઉપર બીજા મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે થોડીવાર શેકી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13201621








ટિપ્પણીઓ