કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુરણપૂરી(puran poli recipe in Gujarati L
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી મુખ્ય ફોટો

પુરણપૂરી(puran poli recipe in Gujarati L

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

#સુપરશેફ૨
#ફ્લોર્સ
પુરણપૂરી એ મારાં બાળકોની પ્રિય વાનગી છે. માટે મેં પુરણપૂરી સાથે દહીવડા બનાવ્યા હતા. પુરણપૂરી એ વિટામિન્સ, પ્રોટિન્સ થી ભરપૂર છે. તે એક હેલ્થી વાનગી છે. તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

#સુપરશેફ૨
#ફ્લોર્સ
પુરણપૂરી એ મારાં બાળકોની પ્રિય વાનગી છે. માટે મેં પુરણપૂરી સાથે દહીવડા બનાવ્યા હતા. પુરણપૂરી એ વિટામિન્સ, પ્રોટિન્સ થી ભરપૂર છે. તે એક હેલ્થી વાનગી છે. તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો તુવેરદાળ
  • ૧૧/૨ વાટકોખાંડ
  • ૨ ટીસ્પૂનઈલાયચી જાયફળ
  • ૨ વાટકીઘઉંનો લોટ
  • મ્હોણ માટે તેલ
  • થોડું ઘી
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ઈલાયચી જાયફળ નો ભૂકો કરી લો. તુવેરદાળ ને કૂકર માં જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.

    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘઉંનો લોટ લઈ તેમાં તેલ નું મ્હોણ ઉમેરી રોટલીનો લોટ બાંધી તેને બાજુ પર મૂકી દો. હવે તુવેરદાળ બફાઇ ગયેલ છે તેને એક લોયામાં કાઢી પાણી બળવા માટે મૂકી દો. તેને ચમચા વડે હલાવતા રહો. તેમાં પાણી બળી જાય એટલે ખાંડ ઉમેરી હલાવતા રહો જેથી કરીને તે પુરણ બળે નહીં. હવે તેમાં ઈલાયચી જાયફળ નો પાઉડર ઉમેરો. તો તૈયાર છે પુરણ.

    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ2ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર થયેલ પુરણ ને ઠરવા માટે મૂકી દો. પુરણ થરી જાય એટલે તેનાં નાના નાના ગોળા વાળી ને રાખી દો.હવે લોટ માંથી એક લુવો લઈ તેની પૂરી વણી તેમાં પુરણ નો નાનો ગોળો લઈ તેને વાળી ને આખું પેક કરી દેવું અને તેને રોટલી જેમ વણવું પણ તેને આછી ન વણવી થોડી ભૈરી રાખવી.

    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ3ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ પર લોઢી મૂકી તે વણેલી રોટલી ને ધીમા તાપે શેકી લો ગુલાબી રંગની થવા દો. તે શેકાય ગયા બાદ તેમાં આખા માં ઘી લગાડો. તો તૈયાર છે સ્વાદિષ્ટ પુરણપુરી.દહીવડા બનાવા માટે મેં અડદ ની દાળ રાત્રે પલાળી રાખી હતી. સવારે તે પલાળેલી દાળ માંથી પાણી કાઢી તેને મિક્સરમાં પીસી લીધી. હવે તેમાં મીઠું, મરી નો પાઉડર, ઉમેરી તેના વડા ઉતારી લો.

    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ4ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ4ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક તપેલીમાં ઠંડુ પાણી લો અને બીજી તપેલીમાં ખાંડ વાળું દહીં લો. ગરમ તેલમાંથી ઉતારેલા વડા પાણી ની તપેલીમાં ઉમેરો ત્યારપછી પાણી માંથી વડા કાઢી દહીં ની તપેલીમાં ઉમેરો.તૈયાર છે દહીવડા તેને શેકેલ જીરા નો પાઉડર વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે પુરણપૂરી દહીવડા સાથે તેને માણો.

    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ5ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ5ફોટો
    પુરણપૂરી(puran poli recipe in Gujarati L રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર July 19, 2020 19:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  3. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. ચિકન કબાબ રેસીપી(chikan kabab recipe in Gujarati)
  2. #ગુવાર ઢોકળીનું શાક
  3. દૂધી ના મુઠીયા
  4. તંદુરી ચીલા(tandoori chilla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13216246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close