દૂધી ના મુઠીયા

#સુપેરશેફ૨
#ફ્લોરલોટ
#જુલાઇપોસ્ટ૯
દૂધી સ્વાસ્થ્ય માટે સારી છે. આ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર છે. જે નાસ્તા તરીકે પણ ચાલે છે. આ એક લો ફેટ નાસ્તો છે.
દૂધી ના મુઠીયા
#સુપેરશેફ૨
#ફ્લોરલોટ
#જુલાઇપોસ્ટ૯
દૂધી સ્વાસ્થ્ય માટે સારી છે. આ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર છે. જે નાસ્તા તરીકે પણ ચાલે છે. આ એક લો ફેટ નાસ્તો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં સોં પ્રથમ છીણેલી દૂધી લો તેની ઉપર સોડા,તેલ,અને બધો મસાલો નાખી દો.પછી એમ ચણા નો લોટ નાખી દો. અને ઘઉં નો લોટ નાખી મિક્સ કરી દો.લોટ બાંધવામાં પાણી નો ઉપયોગ કરવાનો નો નથી.
- 2
- 3
લોટ બંધાય જાય એટલે તેના મોટા લુવા કરી રોલ બનાવી લો(ફોટા માં બતાવ્યા મુજબ).
- 4
ગેસ ઉપર મોટા તપેલા માં પાણી ગરમ કરવા મુકો. એમ કાંઠો મૂકી કોઈ પણ કાણા વાળું છીબુ તેલ લગાવી ને મુકો. ગરમ થઇ જાય એટલે બધા રોલ એમાં ગોઠવી દો. એને ઢાંકી ને ફૂલ આંચ પર ૧૫ મિનિટ ચડવા દો.
- 5
૧૫ મિનિટ પછી ચપ્પા વડે ચેક કરી લો.જો ચપ્પા સાથે ના ચોંટે તો એ ચડી ગયું છે.ચડી જાય એટલે એને ઠરવા દો. ઠરે એટલે એને ગોળ પીસ માં કાપી લો.
- 6
હવે વઘાર માટે એક તવી માં તેલ મૂકી રાઈ તતડે એટલે તલ અને હિંગ નાખી લીમડો અને મરચું પણ નાખી દો.પછી તેમાં કાપેલા પીસ નાખી દો. ૫ મીનીટ એને તેલ માં ચડવા દો અને હલાય કરો. તેમાં લીંબુ અને લાલ માંરચુ ટેસ્ટ પ્રમાણે નાખો.(ક્રિસ્પી ખાવા હોય તો તમે એને તેલ માં તળી પણ શકો છો.)
- 7
હવે મુઠીયા પીરસવા માટે તૈયાર છે.તમે એને ગરમાં ગરમ ચા સાથે કે આંબલી ની ચટણી સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી દૂધી -ગાંઠીયા નું શાક
#AM3Sabji/ShakMy Cookpad Recipeદુધી એ પૌષ્ટિક આહાર છે દૂધીનું શાક ઈમ્યુનીટી બુસ્ટર તરીકે કામ કરે છે, ફરાળમાં બટેટાની જગ્યાએ દૂધી નું શાક સારો આહાર છે. Ashlesha Vora -
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#દૂધી#સ્નેક્સમૂઠિયાં એ ગુજરાતી ઓ માટે પફેક્ટ નાસ્તો છે. જે સવારે નાસ્તા માં કે ટિફિન માં પણ લઈ શકાય છે. એકદમ પોચા મૂઠિયાં બનાવવાની રેસિપી નોંધી લો. Daxita Shah -
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Khichdi Recipe in Gujarati)
#GA4#Week 21ફરાળ માં બટાકા ની બદલે દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, rachna -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
મલ્ટિ ગ્રેન દૂધી ના મુઠીયા
વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ ને સ્વાદિષ્ટ વાનગી છે જેને દૂધી ને બીજા અનાજો સાથે બનાવાય છે. Leena Mehta -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
મજેદાર તથા ટેસ્ટફુલ દૂધીના મુઠીયા
#Westખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. Sheetal Chovatiya -
દૂધી ના મુઠિયાં
#ઇબુક૧#૧૫આજે હુ તમારા માટે એક એવી રેસીપી લાવી છુ ખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. હા જાણુ જ છુ કે આનુ નામ સાંભળી ને બધા ના મોઢા મા પાણી આવી ગયુ હશે. તો ચાલો જાણીએ આ ચટાકેદાર અને એકદમ નરમ દુધી ના મૂઠીયા બનાવવા ની રીત. Chhaya Panchal -
દૂધી ના મુઠિયાં
#RB6 મારા પપ્પા ને દૂધી ના મુઠિયાં ખૂબ ભાવતાં, આજે મેં તેમને યાદ કરી દૂધી ના ઢોકળાં બનાવ્યા તો બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દૂધી ના ભજીયા !!(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩ભજીયા તો બહુજ ખાદા હશે પણ આવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ના ભજીયા કદાચ ક્યારેય નહીં ખાધા હોય. જેમને દૂધી નથી ભાવતી તેમને ખબર પણ નહીં પડે કે આ ભજીયા માં દૂધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Manish (Dalwadi) Shah -
ફરાળી દૂધી ના મુઠીયા(fasting bottle guard muthiya Recipe in Gujarati)
#ઉપવાસ દૂધી ના ફરાળી મુઠીયા ..ખૂબ જ સોફ્ટ,અને સરળતા થી બને છે. રાજગરા ના લોટ માં દૂધી નું છીણ નાખી ને બનતા આ ફરાળી મુઠીયા સાત્વિક છે. અને જલ્દી બની જાય છે.ફરાળી દૂધી નું શાક,કે હલવો તો બધા એ જ ખાધો હશે ..પણ આ દૂધી ના મુઠીયા ખૂબ જ સરસ લાગે છે . તો એકવાર જરુર થી બનાવો દૂધી ના મુઠીયા ની રેસીપી. Krishna Kholiya -
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#વેસ્ટ#Gujaratમિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋 Neeti Patel -
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક. सोनल जयेश सुथार -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
મેથી-દૂધી ઢેબરાં
#લીલી#ઇબુક૧#૧૨આજે મેં મેથી ના ઢેબરાં અને દૂધી ના થેપલા નો સંગમ કરી ઢેબરાં બનાવ્યાં છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. વળી તમે ચાહો તો એને ચા કોફી કે દહીં અથાણાં સાથે પણ સારા લાગે છે એટલે નાસ્તા તથા ભોજન બંને માટે ઉત્તમ છે. Deepa Rupani -
પાતરા મુઠીયા
#ટીટાઇમઅળવી ના પાન, પાંદડા, પતરવેલીયા -- નામ જુદા પણ વાનગી એક. આપણે સૌ એના થી જાણકાર છીએ અને બનાવીયે જ છીએ. આજે મેં તેના મુઠીયા બનાવ્યા છે જે નાસ્તા માટે નો એક સરસ વિકલ્પ છે. Deepa Rupani -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4#Gujarati snakesસરળ ભાષામાં હું તેને દૂધીના પૈતા એમ કહીશ. આ એક ગુજરાતી નાસ્તો છે અને તેની સાથે દૂધીના છાલની ચટણી પણ બનાવી છે. ચટણી માટે દૂધી સમારતા પહેલા તેની છાલ ને લેવામાં આવે છે Priyanka Chirayu Oza -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week8#steamed આ મુઠીયા સવારે નાસ્તા માં પણ ખવાઈ અને લંચમાં, ડીનર માં પણ ખવાઈ. ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. ડાયેટીંગ મા પણ વરાળથી બાફેલા હોવાથી ખાઇ સકાય. sneha desai
More Recipes
ટિપ્પણીઓ