કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati)

Digna Rupavel
Digna Rupavel @cook_24958865

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati)

Digna Rupavel
Digna Rupavel @cook_24958865

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 1મોટો વાટકો ફણગાવેલા મગ
  • 1/2વાટકો બાફેલા બટાકા નો માવો
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચીધાણા પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચી મરચું પાઉડર
  • પરાઠા શેકવા માટે ઘી
  • 1 વાડકીઘઉ નો લોટ
  • 1 ચમચીમોંન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને 5-6 કલાક મગ પલાળી ને આછા કપડાં માં બાંધી તેની ઉપર ભારે વસ્તુ મૂકી આખી રાત રહેવા દેવું..એટલે ફણગા ફૂટી જશે..

    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મગ ને મિક્સર માં અધકચરા પીસી લેવું...અને તેને એક પલટે માં લઇ તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા ઉમેરી.રેડી કરવું..

    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કથરોટ માં લોટ,મોંન અને પાણી ઉમેરી રોટલી નો કાંનક બાંધી લેવું...

    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક રોટલી વણી તેમાં પૂરન ભરી ચોરસ સેપ આપી પરાઠા વણી લેવા અને મીડીયમ ફ્લેમ પર ઘી થી સેકી લેવા....ફોટા માં જોય પરાઠા વણવા...બની જાય એટલે ગરમ સોસ સાથે સર્વ કરવું..

  5. 5

    મેંદો નથી ઉમેર્યો પણ ઘી થી સેકી લેશો એટલે ક્રિસ્પય થશે...

    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મેંદો નથી ઉમેર્યો પણ ઘી થી સેકી લેશો એટલે ક્રિસ્પય થશે...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Digna Rupavel
Digna Rupavel @cook_24958865
પર July 21, 2020 16:30

ટિપ્પણીઓ

Kankshu Mehta Bhatt
Kankshu Mehta Bhatt @cook_21652845
July 21, 2020 23:57
😍😍😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
  2. સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
  3. કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
  4. ક્રિસ્પી ચીઝ બોલ્સ
  5. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  1. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  2. મગદળીયા(mungdaliya recipe in Gujarati)
  3. સેઝવાન ફ્રેન્ચ ફ્રાઈસ
  4. આલુ પૌવા ટીક્કી(potato pauva Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231742
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close