સેઝવાન ફ્રેન્ચ ફ્રાઈસ

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

#હોટેલ જેવી સેઝવાન ફ્રેંચ ફ્રાઈસ
મારા બાળકો ની પસંદગી

સેઝવાન ફ્રેન્ચ ફ્રાઈસ

#હોટેલ જેવી સેઝવાન ફ્રેંચ ફ્રાઈસ
મારા બાળકો ની પસંદગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 3મોટા બટેકા
  2. 2મોટા ટામેટા
  3. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લકેસ
  4. 1 ટેબલ સ્પૂનઓરેગાનો
  5. 3 ટેબલ ચમચી સેઝવાન ચટણી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તળવા માટે ટેઈલ
  8. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા ની છાલ ઉતારી ને ઉભી ચિપ્સ કરી ને તેને ડીપ ફ્રાય કરવું

  2. 2

    થઈ ગયી ડીપ ફ્રાય હવે તેને કાઢી લો

  3. 3

    પછી ટામેટા નો પલ્પ તૈયાર કરવું.હવે કડાઈ માં 2 ટેબલ ચમચી તૈલ ગરમ કરી તેમાં ટામેટા નો પલ્પ નાખી ને બે મિનિટ ચડવા દેવું

  4. 4

    પછી તેમાં ચિપ્સ અને બધો મસાલો નાખો અનવ 2-3 મિનિટ ચડવા દો.પછી તેમાં થોડી કોથમરી સમારી ન નાખવી અને હલાવું રેડી છે આપણી ફ્રેંચ ફ્રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes