મગ ના પરાઠા(mung parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને 5-6 કલાક મગ પલાળી ને આછા કપડાં માં બાંધી તેની ઉપર ભારે વસ્તુ મૂકી આખી રાત રહેવા દેવું..એટલે ફણગા ફૂટી જશે..
- 2
હવે મગ ને મિક્સર માં અધકચરા પીસી લેવું...અને તેને એક પલટે માં લઇ તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા ઉમેરી.રેડી કરવું..
- 3
એક કથરોટ માં લોટ,મોંન અને પાણી ઉમેરી રોટલી નો કાંનક બાંધી લેવું...
- 4
એક રોટલી વણી તેમાં પૂરન ભરી ચોરસ સેપ આપી પરાઠા વણી લેવા અને મીડીયમ ફ્લેમ પર ઘી થી સેકી લેવા....ફોટા માં જોય પરાઠા વણવા...બની જાય એટલે ગરમ સોસ સાથે સર્વ કરવું..
- 5
મેંદો નથી ઉમેર્યો પણ ઘી થી સેકી લેશો એટલે ક્રિસ્પય થશે...
- 6
- 7
મેંદો નથી ઉમેર્યો પણ ઘી થી સેકી લેશો એટલે ક્રિસ્પય થશે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
#goldenappron3#week 25#કચોરી ,મૈદો# માઇઇબુક-21 Neha Thakkar -
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
-
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
##Trend2 આલૂ પરાઠા એ બધા ને ભાવતી વાનગી છે, બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે. Jigna Shukla -
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#cabbageરવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય. Nilam patel -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231742
ટિપ્પણીઓ